ટાઇટને સિરામિક ફ્યુઝન ઓટોમેટિક ઘડીયાળોનું નવું કલેક્શન રજૂ કર્યું
સિરામિકની સુંદરતા સાથે ઓટોમેટિક્સના જોડાણને જોવા માટે કારીગરી અને ચોકસાઇના મિશ્રણનો અનુભવ કરો
બેંગાલુરૂ, 30 એપ્રિલ, 2024 – ટાઇટને તેના સિરામિક ફ્યુઝન ઓટોમેટિક્સ કલેક્શનમાં નવી વોચીસ રજૂ કરી છે જેમાં સોફિસ્ટિકેશન સરળતાથી ઇનોવેશનને મળે છે. આ વર્ષે ઓટોમેટિક્સ પર મજબૂત ફોકસ સાથે આ કલેક્શન નોંધપાત્ર સીમાચિહ્ન નોંધાવે છે કારણ કે બ્રાન્ડ તેની એક્સપર્ટાઇઝની બે મજબૂત લાઇન સિરામિક બિલ્ડ અને ઇન-હાઉસ ઓટોમેટિક મૂવમેન્ટનું મિશ્રણ કરીને બિલકુલ નવી ડિઝાઇન્સ લોન્ચ કરે છે. Titan Unveils New Collection of Ceramic Fusion Automatic Watches.
આ કલેક્શન ન કેવળ કારીગરી માટે ટાઇટનની પ્રતિબદ્ધતા દર્શાવે છે પરંતુ ઇન-હાઉસ ઓટોમેટિક કેલિબર સાથે સિરામિકનું ફ્યુઝન પણ રજૂ કરે છે. સિરામિક ફ્યુઝન ઓટોમેટિક્સ વોચ કલેક્શન સિરામિકના અનોખા ફીચર્સ જેમ કે ટકાઉપણું, સ્ક્રેચ ન પડવા, વજનમાં હળવું, હાઇપોએલર્જેનિક પ્રોપર્ટીઝ અને વિવિધ કલર ઓપ્શન્સ તથા તેમની પ્રોપરાઇટરી ઓટોમેટિક મૂવમેન્ટ ધરાવે છે.
22 જ્વેલ્સ સાથે ઇન-હાઉસ 7A20-S movement રજૂ કરતાં આ કેલિબર -10 સેકન્ડ્સથી +30 સેકન્ડ્સ/દિવસ જેટલી પ્રભાવશાળી ચોક્સાઇ અને મજબૂત 36 કલાકનો પાવર રિઝર્વ ધરાવે છે. સ્કેલેટલ ડાયલ ફેસ સુંદર રીતે જટિલ ઓટોમેટિક મૂવમેન્ટનું પ્રદર્શન કરે છે, જ્યારે ડ્યુઅલ-ટોન સોલિડ લિંક સ્ટેનલેસ સ્ટીલ અને સિરામિક બ્રેસલેટ શુદ્ધ સુંદરતા વ્યક્ત કરે છે. ડોમ્ડ ક્રિસ્ટલ અને કોન્કેવ તેમજ સ્ક્વેર ડાયલ્સ સાથે, આ કલેક્શન આધુનિક ચાર્મનો સ્પર્શ રજૂ કરે છે, જે એક વર્સેટાઇલ ટાઈમપીસ બનાવે છે જે દિવસથી રાત સુધી સરળ રીતે સંક્રમણ કરે છે. આ ઓટોમેટિક નિપુણતા અને સુંદર સિરામિક આકર્ષણનું સંપૂર્ણ મિશ્રણ છે.
ઉત્કૃષ્ટ અને અનોખા ટેસ્ટ સાથેના સમજદાર પુરુષો માટે બનાવાયેલા આ કલેક્શનમાં દરેક ઘડિયાળ માત્ર એક વિશ્વસનીય એસેસરી કરતાં કંઈક સવિશેષ રજૂ કરે છે. ડિઝાઇન, ટેકનોલોજી અને કાલાતીત સુંદરતાનું મિશ્રણ એમ સંપૂર્ણ સ્ટેટમેન્ટ રજૂ કરે છે. રૂ. 24,995 અને રૂ. 26,995 વચ્ચેની કિંમત સાથે, સિરામિક ફ્યુઝન ઓટોમેટિક્સ વોચ કલેક્શન ઓટોમેટિક ઘડિયાળોની આકર્ષક લાઇન-અપથી ભરેલા એક વર્ષ માટે માર્ગ મોકળો કરી રહ્યું છે.
ટાઇટન સ્ટોર્સ અને વેબસાઇટ www.titan.co.in પર ઉપલબ્ધ સમગ્ર કલેક્શન છે ત્યારે નજર રાખતા રહો કારણ કે બ્રાન્ડ વધુ આકર્ષક ડિઝાઇન્સ રજૂ કરવાનું ચાલુ રાખે છે, જે દરેક વોચમેકિંગમાં ઉત્કૃષ્ટતા પ્રત્યેની અદ્વિતીય પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે.
About Titan Company Limited:
Titan Company Limited (“Titan”), a joint venture between the Tata Group and the Tamil Nadu Industrial Development Corporation (TIDCO), commenced its operations in 1987 under the name Titan Watches Limited. In 1994, Titan diversified into Jewellery (Tanishq) and subsequently into EyeCare. Over the last three decades, Titan has expanded into underpenetrated markets and created lifestyle brands across different product categories including fragrances (SKINN), accessories and Indian dress wear (Taneira) and thoughtfully designed Women Bags (IRTH). Titan is widely known for transforming the watch and jewellery industry in India and for shaping India’s retail market by pioneering experiential retail.