અમદાવાદ અને વિરમગામ સ્ટેશનો પરથી ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયો
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર ટ્રેક્શન પરિવર્તન ડીઝલ થી ઇલેક્ટ્રિક કરવાથી મંડળથી પસાર થતી કેટલીક ટ્રેનો ના વિરમગામ અને અમદાવાદ સ્ટેશન પર આગમન પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યા છે. જેની વિગતો આ પ્રકારે છેઃ- Train timing changes ahmedabad viramgam route
ડાઉન ટ્રેનો
1. 04 જુલાઈ 2022 થી ટ્રેન નંબર 22718 સિકંદરાબાદ-રાજકોટ એક્સપ્રેસ ટ્રેનનો વિરમગામ સ્ટેશન પર આગમન/પ્રસ્થાન નો સમય 14.16/14.18 કલાક ને બદલે 14.28/14.30 કલાક નો રહેશે.
2. 01 જુલાઈ 2022 થી ટ્રેન નંબર 16614 કોઈમ્બતૂર-રાજકોટ એક્સપ્રેસ નો વિરમગામ સ્ટેશન પર આગમન/પ્રસ્થાન નો સમય 14.16/14.18 કલાક ને બદલે 14.28/14.30 કલાક નો રહેશે.
3. 07 જુલાઈ 2022 થી ટ્રેન નંબર 12755 કાકીનાડા પોર્ટ-ભાવનગર એક્સપ્રેસ નો વિરમગામ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 14.16/14.18 કલાક ને બદલે 14.28/14.30 કલાક નો રહેશે.
4. 06 જુલાઈ 2022 થી ટ્રેન નંબર 19201 સિકંદરાબાદ-પોરબંદર એક્સપ્રેસ નો વિરમગામ સ્ટેશન પર આગમન/પ્રસ્થાન નો સમય 14.16/14.18 કલાક ને બદલે 14.28/14.30 કલાક નો રહેશે.
5. 03 જુલાઈ 2022 થી ટ્રેન નંબર 19567 તૂતીકોરિન-ઓખા એક્સપ્રેસ નો અમદાવાદ સ્ટેશન પર આગમન/પ્રસ્થાન નો સમય 18.05/18.15 કલાક ને બદલે 18.10/18.25 કલાક નો રહેશે.
અપ ટ્રેનો
1. 02 જુલાઈ 2022 થી ટ્રેન નંબર 12756 ભાવનગર-કાકીનાડા એક્સપ્રેસ નો વિરમગામ સ્ટેશન પર આગમન/પ્રસ્થાન નો સમય 08.21/08.23 ને બદલે 08.15/08.17 કલાક નો રહેશે.
2. 05 જુલાઈ 2022 થી ટ્રેન નંબર 19202 પોરબંદર-સિકંદરાબાદ એક્સપ્રેસ નો વિરમગામ સ્ટેશન પર આગમન/પ્રસ્થાન નો સમય 08.21/08.23 કલાક ને બદલે 08.15/08.17 કલાક નો રહેશે.
3. 03 જૂલાઈ 2022 થી ટ્રેન નંબર 16613 રાજકોટ-કોઈમ્બતૂર એક્સપ્રેસ નો વિરમગામ સ્ટેશન પર આગમન/પ્રસ્થાન નો સમય 08.21/08.23 કલાક ને બદલે 08.15/08.17 કલાક નો રહેશે.
4. 04 જુલાઈ 2022 થી ટ્રેન નંબર 22717 રાજકોટ-કોઈમ્બતૂર એક્સપ્રેસ નો વિરમગામ સ્ટેશન પર આગમન/પ્રસ્થાન નો સમય 08.21/08.23 કલાક ને બદલે 08.15/08.17 કલાક નો રહેશે.