વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે AMC દ્વારા ગોતામાં વૃક્ષારોપણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગોતા વોર્ડમાં આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને વૃક્ષારોપણ કર્યું હતું.