Western Times News

Gujarati News

ટીવીની સંસ્કારી વહુ હિના ખાન બની બોલ્ડ

મુંબઈ, હિના ખાનને સામાન્ય રીતે મોટાભાગના લોકો જાણતા હોય છે. હિના ખાનની સ્ટાઇલ આજે પણ લોકોને ખૂબ પસંદ પડે છે. ટીવી પછી બોલિવૂડમાં પગ મુકનાર હિના ખાનનો સ્ટાઇલ અંદાજ સામાન્ય રીતે લાઇમલાઇટમાં છવાયેલો રહેતો હોય છે. આ વખતે હિના ખાને ગ્લેમરસથી ફેન્સને ઘાયલ કરી દીધા છે.

હિના ખાને ફેમસ પ્રોડ્યુસરની બર્થ ડે પાર્ટીમાં હાજરી આપી હતી. આ બર્થ ડે પાર્ટીમાં હિના ખાને પર્પલ કલરનો સીકેન ડ્રેસ પહેરીને પહોંચી હતી. જાે કે આ ડ્રેસે બધાનું ધ્યાન ખેંચ્યુ હતુ. હિના ખાને પોતાની અદા બદલી દીધી છે.

આમ વાત કરવામાં આવે તો હિના ખાનની આ તસવીરો હાલમાં ખૂબ વાયરલ થઇ રહી છે. આ તસવીરો પર ફેન્સ ફિદા થઇ ગયા છે. હિના ખાનની આ તસવીરો પર યુઝર્સ જાતજાતની કોમેન્ટ્‌સ કરી રહ્યા છે.

ઓફ શોલ્ડર ડ્રેસની સાથે હિના ખાને ખુલ્લા વાળ રાખ્યા હતા. વાળમાં વચ્ચેથી પાર્ટીશન પાડીને વેવી લુકમાં હેર ઓપન રાખ્યા હતા. જાે કે હિના ખાન આ લુકમાં હોટ લાગી રહી હતી. હિના ખાને પોતાનો લુક કમ્પ્લીટ કરવા માટે માત્ર કાનમાં સિલ્વર સ્ટોન ઇયરિંગ્સ કેરી કરી હતી.

આ સાથે હિના ખાને આંખમાં કાજલ લગાવીને શિમરી મેકઅપની સાથે લાઇટ શેડની લિપસ્ટિક કરી હતી. હિના ખાનનો આ મેક અપ એના લુકમાં ચાર ચાંદ લગાવવાનું કામ કરે છે. હિના ખાનની લિપસ્ટિકનો કલર દરેક છોકરીઓને એક નજરે ગમી જાય એવો છે.

હિના ખાને ગ્લેમરસ લુક માટે સિલ્વર હિલ્સની સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. ઉલ્લેખનીય છે કે યે રિશ્તા ક્યા કહેલાતા હૈ સિરીયલથી ઘર-ઘરમાં છવાયેલી હિના ખાને પોતાની આગવી અદાઓથી સોશિયલ મિડીયામાં છવાઇ ગઇ છે.

હિના ખાન કોઇ પણ તસવીર શેર કરે છે તો યુઝર્સ ખુશ-ખુશ થઇ જાય છે. હિના ખાને ગ્લેમરસ લુક માટે સિલ્વર હિલ્સની સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે યે રિશ્તા ક્યા કહેલાતા હૈ સિરીયલથી ઘર-ઘરમાં છવાયેલી હિના ખાને પોતાની આગવી અદાઓથી સોશિયલ મિડીયામાં છવાઇ ગઇ છે. હિના ખાન કોઇ પણ તસવીર શેર કરે છે તો યુઝર્સ ખુશ-ખુશ થઇ જાય છે. SS1SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.