UK ના વડાપ્રધાન બોરીસ જોનસન અને મુખ્યમંત્રી JCB કંપનીની મુલાકાત લીધી

ગુજરાતના મહેમાન બનેલા યુ. કે. ના વડાપ્રધાન બોરીસ જોનસન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે હાલોલ નજીક આવેલી જેસીબી કંપનીની મુલાકાત લીધી હતી અને કંપનીના કર્મચારીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.
તસ્વીર: મનોજ મારવાડી, ગોધરા