કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માણસામાં અન્નક્ષેત્રમાં જરૂરીયાતમંદો સાથે ભોજન લીધું
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમીતભાઈ શાહના વ્યક્તિત્વનું પણ આ એક પાસું છે. લાંબા સમય પછી દેશને એક સક્ષમ ગૃહમંત્રી મળ્યા છે. તેઓ પોતાના કડક શાસન માટે જાણીતા છે. મુળ વતન માણસા (ગુજરાત)ના વતની અમિતભાઈ શાહ તેમના માતા સ્વ. કુસુમબેનની સ્મૃતિમાં એક અન્નક્ષેત્ર ચલાવે છે. Union Home Minister Amit Shah spend time with people and ate at ‘Kusamba Ann Kshetra’ run in memory of his late mother in his native village Mansa (Gujarat) on Tuesday. Free food is provided to the needy every day through this food zone.
અને નવરાત્રીના પાવન તહેવારો સાથે તેઓ અહી માતાજીના મંદિરમાં દર્શનાર્થે આવે છે. તેઓ હાલમાં જ ગુજરાતમાં હતા તે સમયે માણસામાં તેમના જ પરિવાર દ્વારા સંચાલીત અન્નક્ષેત્રમાં પહોંચી ગયા. અહી જે જરૂરિયાતમંદો ભોજન માટે આવે છે તેમને મળ્યા અને તેમની સાથે જ ભોજન પણ લીધુ તથા આ લોકોના આશિર્વાદ મેળવ્યા છે. તેઓએ ટવીટ કરીને આ માહિતી આપી હતી.