ભાવનગરી પાપડી ગાંઠિયા, શક્કરપારા, કચોરી, રતલામી સેવ હવે મળશે અમદાવાદના બોપલમાં
બોપલ વિસ્તારમાં ગુજરાતના 9 માં અને અમદાવાદમાં પ્રથમ રિટેલ સ્ટોરનું થયું ઓપનિંગ-અમદાવાદીઓની પ્રથમ ચોઈસ બની વડાલીયા ફુડ્સ- બોપલમાં રિટેલ સ્ટોરનું થયું ઓપનિંગ
વડાલીયા ફુડ્સના ફરાળી ચેવડો, મીઠો ફરાળી ચેવડો તેમજ ચીપ્સો વેફર સહિતની અનેક આઇટમો બહેનોની પ્રથમ પસંદગી બની ચુકી છે. ઉપરાંત ખાખરા, બેક્ડ ભાખરી, સેવ, ભાવનગરી પાપડી ગાંઠિયા, શક્કરપારા, કચોરી, રતલામી સેવ સહિતની અનેક આઇટમો લોકોને પસંદ પડી રહી છે.
ટૂંકા સમયમાં 8 જેટલા રિટેલ આઉટલેટને મળેલી ભારે સફળતા બાદ કંપનીને સાઉથ બોપલ વિસ્તારમાં નવા સોપાનને પણ ભારે સફળતા મળશે તેવી આશા: મીત વડાલીયા
અમદાવાદ, માત્ર 3 મહિનાના ટૂંકા સમયમાં ગુજરાતમાં વડાલીયા ફુડ્સ દ્વારા 9 રિટેલ આઉટલેટ શરૂ કર્યા બાદ આવતીકાલે નવમી નવેમ્બરના રોજ અમદાવાદના બોપલ વિસ્તારમાં મેરીગોલ્ડ સર્કલ ખાતે આવેલ શાલિગ્રામ પ્રાઈમ ખાતે ગુજરાતમાં તેમના 9 માંરિટેલ આઉટલેટનું ઓપનિંગ કરવામાં આવશે. Vadalia Foods, the first choice of Ahmedabadites, opened a retail store in Bhopal
વડાલીયા ફુડ્સના ડીરેકટર મિત વડાલીયાએ જણાવ્યું હતું કે અગાઉ ગુજરાતમાં રાજકોટ ખાતે શરુ કરેલા 8 રિટેલ આઉટલેટમાં અમને જે લોકોઓનો રિસ્પોન્સ મળ્યો છે તે કલ્પના બહારનો છે. બલ્કે વડાલીયા ફુડ્સ ની તમામ નમકીન, ફરસાણ ફ્રાઇમ્સ ગુજરાતીઓની પસંદગી બની રહી છે. ભાવમાં કિફાયતી અને ક્વોલિટીમાં શ્રેષ્ઠ વડાલીયા ફુડ્સ ની 150 થી વધારે વેરાઈટી ગુજરાતીઓને પસંદ પડી છે અને દરેક રિટેલ સ્ટોર પર ભારે પ્રતિસાદ મળી રહ્યો છે.
8 રિટેલ આઉટલેટની સફળતાથી પ્રેરાઈને વડાલીયા ફુડ્સ ના બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર કેતન તન્નાએ આઠમાં રિટેલ સ્ટોરના ઓપનિંગ પર જણાવ્યું હતું કે કંપનીના તમામ રિટેલ આઉટલેટમાં લોકોના જે ફીડબેક આવી રહ્યા છે તેનાથી અમારો ઉત્સાહ ઘણો વધ્યો છે અને તમામ પ્રોડક્ટ લોકોને પસંદ પડી રહી છે.
વડાલીયા ફુડ્સના ફરાળી ચેવડો, મીઠો ફરાળી ચેવડો તેમજ ચીપ્સો વેફર સહિતની અનેક આઇટમો બહેનોની પ્રથમ પસંદગી બની ચુકી છે. ઉપરાંત ખાખરા,બેક્ડ ભાખરી,સેવ,ભાવનગરી અને પાપડી ગાંઠિયા, શક્કરપારા, કચોરી,રતલામી સેવ સહિતની અનેક આઇટમો લોકોને પસંદ પડી રહી છે.
ફ્રેન્ચાઇઝી મેનેજર દિપક ગરચરે જણાવ્યું હતું કે અમે હાલમાંજ વેફર બિસ્કીટ નિ નવી રેન્જ પણ ચાલુ કરી વડાલીયા ફુડ્સના આ નવમો રિટેલ આઉટલેટ 300 સ્કવેર ફૂટમાં બનાવવામાં આવ્યો છે. જે રીતે રાજકોટ નાં દરેક વિસ્તારમાં ડેવલપ થયો છે ત્યારે અહીંના લોકોને ક્વોલિટીમાં બેસ્ટ નમકીન,ફરસાણ, વેફર અને ફ્રાઇમ્સ એક જ આઉટલેટ પરથી ઉપલબ્ધ બની રહેશે. અહીં 250,400 અને 500 ગ્રામ પેકમાં કંપનીની બ્રાન્ડેડ પ્રોડક્ટ ઉપલબ્ધ બની રહેશે.
વિશેષમાં બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર કેતન તન્નાએ જણાવ્યું હતું કે રાજકોટના સાધુ વાસવાણી રોડ પર અમે સેન્ડવિચ આઉટલેટ કોર્નર પણ શરૂ કર્યું છે તેવી જ રીતે મવડી વિસ્તારમાં નવા આઉટલેટ પર પણ અમારા નમકીન,ફરસાણ ઉપરાંત મસાલા સેન્ડવીચ તેમજ ચીઝ વેજિટેબલ મેયો સેન્ડવીચ પણ ઉપલબ્ધ બની છે
વડાલીયા ફૂડ્સના નવા રિટેલ સ્ટોરના ઓપનિંગ પર કંપનીના ડિરેક્ટર મિતભાઈ વડાલીયા, કેતનભાઈ તન્ના અને દીપકભાઈ ગરચર તમામ લોકોને ઓપનિંગ પ્રસંગે ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું છે. અમદાવાદની જનતાનો સારો પ્રતિસાદ મળી રહે એટલે કંપની દ્વારા 4 દિવસ સુંધી bogo offer ચલાવેલી છે જેમાં કોઈ પણ 1 પ્રોડક્ટ સાથે બીજી પ્રોડક્ટ મફતની અફલાતૂન ઓફર મુકેલી છે.