VHP દ્વારા ધનસુરાના શીકામાં ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/06-4-1024x500.jpg)
વી.એચ.પી એ ગામ માં ડોર ટુ ડોર ઉકાળા નું વિતરણ કર્યું
વિશ્વ હિન્દુ પરિષદ ધનસુરા પ્રખંડ ના શીકા ગામ દ્વારા ગામ માં કોરોના સામે રક્ષણ માટે ઉકાળા નું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ગામ માં ડોર ટુ ડોર ઉકાળા નું વિતરણ કરી કોરોના સામે રક્ષણ મેળવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો જાહેર સ્થળોએ જેવા કે સામુહિક મેળાવડા સામાજિક કાર્યક્રમો માં ના જવું તેમજ ટોળાં એકઠા ના કરવા માહિતી આપી હતી. સાથે માસ્ક અને સેનેટાઈઝર નો ઉપયોગ કરવો અને કામ વગર બહાર ન નીકળવા વિશ્વ હિન્દુ પરિષદ ધ્વારા અપીલ કરાઈ હતી