વિજય દેવરાકોંડાની નેટવર્થ ૩૦ કરોડ છે

વિજય દેવરાકોંડાએ પોતાની અલગ ઓળખ બનાવી છે
આલીશાન બંગલો, લક્ઝરી કાર્સનો માલિક છે વિજય
મુંબઈ,સાઉથ સુપરસ્ટાર વિજય દેવરાકોંડાએ ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ જ ઓળખ બનાવી છે. તેની ફિલ્મ અર્જુન રેડ્ડી ઘણી પોપ્યુલર થઈ હતી, જેના પછી એક્ટરની કરિયર એકદમ બદલાઈ ગઈ. વિજય દેવરાકોંડા રિયલ લાઈફમાં લક્ઝરી લાઈફ જીવે છે.
વિજય દેવરાકોંડાને ગાડીઓને પણ શોખીન છે, આ જ કારણ છે કે એક્ટરની પાસે ગાડીઓનું શાનદાર કલેક્શન છે.મસ્ટેંગ જીટી વિજય દેવરાકોંડાની પસંગીની કારોમાંની એક છે, જેની કિંમત ૭૫ લાખ રૂપિયા છે. તે સિવાય વિજય દેવરાકોંડાના કાર્સ કલેક્શનમાં મર્સિડીઝ બેન્ઝ, રેન્જ રોવર અને ઓડી જેવી લક્ઝરી કાર સામેલ છે.
View this post on Instagram
મીડિયા રિપોર્ટ્સના અનુસાર, વિજય દેવરાકોંડાની કુલ સંપત્તિ એટલે કે નેટવર્થ ૬ મિલિયન ડોલર છે, જે ભારતીય રૂપિયામાં લગભગ ૩૦ કરોડ રૂપિયા થાય છે. વોલ્વો જીેંફ ૯૦ વિજય દેવરાકોંડાની ગેરેજમાં સૌથી મોંઘી ગાડી હોવાનું કહેવામાં આવે છે.
રિપોર્ટના અનુસાર, લક્ઝરી ગાડીના ટાયરની કિંમત ૮૫-૯૦ લાખ રૂપિયા છે.
View this post on Instagram
અર્જુન રેડ્ડી સ્ટાર વિજય દેવરાકોંડાનું હૈદરાબાદના જુબલી હિલ્સમાં એક આલીશાન બંગલો છે, જેની કિંમત લગભગ ૧૫ કરોડ રૂપિયા છે.ss1