વિજય રૂપાણીએ પરિવાર સાથે શ્રી સોમનાથ મહાદેવના દર્શન કર્યા
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરે વિજયભાઇ રૂપાણી (પુર્વ મુખ્યમંત્રી શ્રી) એ પરિવાર સાથે શ્રી સોમનાથ મહાદેવના દર્શન, સોમેશ્વર મહાપૂજન,ધ્વજાપૂજા કરી શ્રી સોમનાથ મહાદેવના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી.શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર સાહેબ શ્રી વિજયસિંહ ચાવડા સાહેબ દ્વારા તેઓશ્રી ને શ્રી સોમનાથ મહાદેવનું સ્મૃતિચિહ્ન આપી સ્વાગત ,સન્માન કરવામાં આવેલ.