વિક્રમ ઠાકોર જીદ કર્યા બાદ વિધાનસભામાં કેમ ન આવ્યા?

રાજકારણમાં આવવા માટે તૈયારી કરી રહ્યાની ચર્ચા- શું કહ્યુ હિતેન કુમારે વિક્રમ ઠાકોર વિષે
(એજન્સી)ગાંધીનગર, ગુજરાતી ફિલ્મના અભિનેતા વિક્રમ ઠાકોરે વિધાનસભામાં આમંત્રણ નહી મળ્યાનો પ્રચાર કર્યો અને જયારે તેમને ફિલ્મના અન્ય કલાકારોને સાથે આમંત્રણ અપાયું ત્યારે તેઓ આવ્યા જ નહી.
બુધવારે અધ્યક્ષ શંકર ચૌધરીએ તેમને અને અન્ય કલાકારોને ગૃહની કામગીરી નિહાળવા આમંત્રણ આપ્યું હતું. તેમને આવકારવાની વ્યવસ્થા કરવા માટે પુર્વ ધારાસભ્ય અને હિતુ કનોડીયાને જવાબદારી સોપાઈ હતી.
જોકે હિતુ વિધાનભાના પ્રવેશદ્વાર આગળ રાહ જોતા રહયા પરંતુ વિક્રમ ઠાકોર ન આવ્યા. આ તરફ વિક્રમ ઠાકોરે તેવું બહાનુંકાઢયું કે, મને આમંત્રણ મળ્યાની જાણ નથી પરંતુ તેમને વ્યકિગત રીતે ફોન પર કહેવાયું હોવા છતાં તેઓ ફરરકયા નહી.
View this post on Instagram
આ તરફઅધ્યક્ષના આમંત્રણને માન આપીને વિક્રમ ઠાકોરના સહ અભિનેત્રી રહેલાં મમતા સોની વિધાનસભાની ગેલેરીમાંથી દેખાયાં હતાં. આ કલાકારોની વિધાનસભામાં જોઈ અહી રહરેલા અન્ય મુલાકાતીઓઅને તેમની સાથે તસવીરો પણ ખેચાવી હતી.
આ તરફ એવી જાણકારી મળી રહી છે કે ગુજરાતના જ કેટલાક રાજકારણી વિક્રમ ઠાકોરને રાજકારણમાં જોડાઈ જવાની સલાહ આપી રહયા છે.આ કારણોસર જ વિક્રમ ઠાકોરે વિધાનસભામાં આવવાનું ટાળ્યું હતું.
વિક્રમ ઠાકોરના સમર્થકો હજુ પણ તેમનું અપમાન થયું તે પછી સન્માન થાય તે યોગ્ય નથી તેવો રાગ આલાપી રહયા છે. હજુ પણ વિધાનસભામાં સત્રના બાકીના બે