દુબઈમાં મહિલાને જાહેરમાં બુમો પાડવાનું ભારે પડ્યું – થઈ જેલ
હ્યુસ્ટન, ટેકસાસની એક મહીલાને જાહેરમાં બુુમો પાડવાના આરોપમાં દુબઈમાં કસ્ટડીમાં લેવામાં આવી છે. ટીએગ યગ એલનના પરીવારે જણાવ્યું કે તે બે મહીનાથી ત્યાં ફસાયેલી છ.ે અને તેના ભવીષ્ય અંગે ચિતીત છે. કે સુશ્રી એલનની માતાએ પણ દાવો કર્યો કે તેમની દીકરીનેું પાસપોર્ટ જપ્ત કરી લેવામાં આવ્યું છે.
રીપોર્ટમાં જણાવવામાં આવ્ય્યું છે કે, હ્યુસ્ટનમાં ટ્રક ડ્રાઈવર તરીકે કામ કરનાર સોશીયલ મીડીયા પ્રભાવશાળી વ્યકિતને હવે તપાસના પરીણામ આવવા સુધી પ્રવાસ પ્રતીબંધ હેઠળ રાખવામાં આવી છે.
તેમની માતા મુજબ આ ઘટના મેમાં થઈ હતી જયારે તેમની દીકરી સંયુકત અરબ અમીરાતમાં પોતાના મીત્રો સાથે રજાઓ પર હતી. મીત્ર એક અકસ્માતમાં સામેલ થઈ અને જે ભાડાની કારને તે ચલાવી રહયા હતા તે જપ્ત કરી લેવામાં આવી. નજીવી અથડામણમાં કોઈને ઈજા પહોચી ન હતી.
પંરતુ તેના મીત્રની દુબઈ પોલીસે આ આધારે ધરપકડ કરી કે તે વાહન ચલાવી રહી હતી. પરંતુ નાટક ત્યારે શરૂ થયું ત્યારે સુશ્રી એલન પોતાન ક્રેડીટકાર્ડ આઈડી અને જપ્ત કરવામાં આવેલ અન્ય વ્યકિતગત સામના લેવા માટે કાર રેન્ટલ કંપનીમાં ગઈ.
તેને જાણવા મળ્યુું કે, તે વસ્તુઓને માત્ર ત્યારે મેળવી શકે છે. જયારે તે અજાણી રકમની ચુકવણી કરશે. તેણે ત્યાં એક ખુબ જ આક્રમક વલણ અપનાવ્યું અને બુમો પાડવા લાગી અઅંતે તેની પર દુબઈમાં બુમો પાડવાનો આરોપ લગાવવામાં આવ્યો. સામુદાયીક કાર્યકર્તાઅ કવાનેલ એકસ જણાવે છે કે, તે એક જ કારણે જેલમાં છે. અને તેણે બુમો પાડી. તે દેશમાં એક મહીલાને પોતાનો અવાજ ઉઠાવવાની પરવાનગી પણ નથી. જાે તે પોતાનો અવાજ ઉઠાવે છે તો તેને જેલ થાય છે.