યોનેક્સ સનરાઈઝ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2023 – અમદાવાદ મહિલા અને પુરૂષો બ્લેકક એન્ડ વન એકેડમી ખાતે યોજાઈ

કચ્છના અધીપ ગુપ્તા સાથે 23-21, 21-16 અને અમદાવાદના એડ્રિયન જ્યોર્જ સાથે મેન ડબલ ભાગીદારી કરીને સિંગલ્સ જીત્યા બાદ અમદાવાદના આર્યમન ટંડનને ડબલ ટાઇટલ. ગુવાહાટી ખાતે આયોજિત ઓલ ઈન્ડિયા રેન્કિંગ ટુર્નામેન્ટમાં અંડર 19 કેટેગરીમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યા બાદ વડોદરાની કુ. શ્રેયા લેલેએ આનંદની ટોચની ક્રમાંકિત અદિતા રાવને 19-21 21-16 21-10થી હરાવી હતી. સુરતની અંજલિ રાવતે પણ વુમન ડબલ્સ અને મિક્સ્ડ ડબલ્સમાં બે ટાઇટલ જીત્યા હતા.