આરાધના શર્માએ પિંક બ્રાલેટમાં ધમાલ મચાવી
મુંબઈ, નાના પડદાના લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો ભાગ રહી ચૂકેલી અભિનેત્રી આરાધના શર્મા રિયલ લાઈફમાં ખુબ જ બોલ્ડ છે. અભિનેત્રી છાશવારે પોતાના બોલ્ડ ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. આરાધનાએ હવે એક એવો વીડિયો શેર કર્યો છે જે સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે આરાધના શર્મા પિંક બ્રાલેટમાં જાેવા મળી રહી છે.
આ બોલ્ડ અંદાજથી આરાધનાએ ફેન્સના હ્રદયના ધબકારા વધારી દીધા છે. તે ઈગ્લિશ સોંગ પર ઝૂમી રહી છે. વીડિયોમાં ક્યાંક તે હસતી જાેવા મળે છે તો ક્યાંક તે વાળ લહેરાવી રહી છે. ફેન્સ આરાધનાના આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે અને વારંવાર જાેઈ રહ્યા છે. ફેન્સ આરાધનાના આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. ભરપૂર લાઈક મળી રહી છે અને શેર થઈ રહ્યો છે.
એક યૂઝરે કમેન્ટમાં લખ્યું કે હોટ એન્ડ સેક્સી. બીજાએ કમેન્ટ કરીને કહ્યું કે ખુબ જ સુંદર છો. એક અન્ય ફેને લખ્યું હોટ શબ્દ પણ ઓછો પડે. અન્ય એક ફેને તો કમેન્ટમાં હાર્ટ ઈમોજીનો વરસાદ કરી દીધો. વીડિયોને એક જ કલાકમાં હજારો વ્યૂઝ મળી ગયા. અત્રે જણાવવાનું કે આરાધના શર્મા રિયાલિટી શો સ્પિલિટ્સવિલાની ૧૨મી સીઝનમાં પણ જાેવા મળી હતી.
આરાધના એ વાતનો ખુલાસો કરી ચૂકી છે કે તેણે બ્રેકઅપ સેક્સ સુદ્ધા કર્યું છે. તેણે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જે વ્યક્તિ સાથે તે લિવઈન રિલેશનશીપમાં હતી તેની સાથે તેણે બ્રેકઅપ સેક્સ કરવાનો ર્નિણય લીધો હતો. આરાધનાએ જણાવ્યું કે જ્યારે તેનો સંબંધ તૂટવાનો હતો ત્યારે તેણે કહ્યું કે ચલો આપણે છેલ્લીવાર એકબીજાને ફીલ કરીએ અને તેમણે આ જ વિચારીને એકબીજા સાથે શારીરિક સંબંધ બનાવ્યા હતા.SSS