પ્રાંતિજના તાજપુર કુઇથી સાદરા જતા માર્ગ પર મુકેલા બોર્ડમાં મોટો ગોટાળો
તાજપુર કુઇ થી બોભા સાદરા જતા માર્ગ પર દિશાસૂચક બોર્ડ વિરુદ્ધ દિશામા .
અજાણ લોકો આવતા અન્ય સ્થળે જતા રહે છે .
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના તાજપુર કૂઇ થી સાદરા જતા માર્ગ પર મુકેલા દિશાસૂચક બોર્ડ મા મોટો ગોટાળો થતા અજાણ લોકો આવતા અન્ય સ્થળે જતા રહે છે .
પ્રાંતિજ ના તાજપુર કૂઇ થી સાદરા જતા માર્ગ ઉપર છેલ્લા ઘણા સમયથી આર એન્ડ વિભાગ દ્વારા આ માર્ગ પર લગાવવામા આવેલ દિશાસૂચક બોર્ડ મા ખોટા એરો અને કિમી દર્શાવાયા છે જેથી અહી આવતા અજાણ લોકો બોર્ડ ને લઈ ને અન્ય સ્થળે જતા રહેશે જેથી સત્વરે આ બોર્ડની નવેસરથી સચોટ બોર્ડ અને દિશા સૂચક બોર્ડ મુકવા આવે તેવી લોક માગણી ઉઠવા પામી છે .
ફોટા મોકલેલ છે .