વડગામના ધારાસભ્યની ધરપકડ મામલે નડિયાદ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન
વડગામના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણીની ધરપકડ મામલે નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સંતરામ રોડ પર મૌન ધરણા -વિરોધ પ્રદર્શન કરવામા આવ્યુ હતુ આ પ્રસંગે નડીઆદ શહેર કોંગ્રેસ મહામંત્રી એસ.કે.બારોટ, દેવેન્દ્રભાઈ પટેલ, ગોકુલ શાહ ,કનૈયાભાઈ ઈનામદાર તથા કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.