શીકા ગાયત્રી પરિવાર દ્બારા સંચાલિત બાલ સંસ્કાર કેન્દ્ર ધ્વારા મુલાકાત નું આયોજન કરવામાં આવ્યું
શીકા ખાતે ચાલતા ગાયત્રી પરિવાર દ્બારા સંચાલિત બાલ સંસ્કાર કેન્દ્ર શીકા ધ્વારા બાળકોની માટે મુલાકાત નું આયોજન કરવામાં આવ્યું હતું.ગાયત્રીપરિવાર શીકા ધ્વારા સંચાલિત બાલ સંસ્કાર કેન્દ્ર શીકાના બાળકોની માટે આ કાર્યક્રમ બાળકો માં સારા સંસ્કારોનુ ઘડતર થાય તેવા શુભાશયથી યોજવામાં આવ્યો હતો.જેમાં બાળકોને મોડાસા ગાયત્રી મંદિર ખાતે મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું.આકાર્યક્રમના અંતે બાળકોને અલ્પાહાર આપવામાં આવ્યો હતો.