મુંબઈ, જાણીતો સંગીતકાર અને ફિલ્મ નિર્માતા પલાશ મુચ્છલ સામે મહારાષ્ટ્રના સાંગલીમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. સાંગલીનો રહેવાસી અને ફિલ્મ ફાઇનાન્સર...
મુંબઈ, CGI અને ગ્રીન સ્ક્રીનથી ભરેલા આજના યુગમાં, નાસ્ટેલ્જિયા એ એકમાત્ર એવી “સ્પેશિયલ ઇફેક્ટ” છે, જે પૈસાથી ખરીદી શકાય તેમ નથી....
મુંબઈ, કોમેડિયન સુનિલ ગ્રોવરે છેલ્લા કેટલાંક વર્ષમાં બોલિવૂડના અનેક જાણીતા કલાકારોની આબેહુબ મિમિક્રી કરીને લોકોને ભરપુર મનોરંજન પૂરું પાડ્યું છે....
મુંબઈ, રવિના ટંડનની દિકરી રાશા થડાનીએ થોડાં વખત પહેલાં જ એક્ટિંગમાં આઝાદ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. હવે તે સંગીતની દુનિયામાં...
મુંબઈ, બિજોય નામ્બિયારની આવનારી ફિલ્મ ‘તું યા મેં’નું ટ્રેલર ગુરુવારે લોંચ કરવામાં આવ્યું છે. જેમાં શનાયા કપૂર અને આદર્શ ગૌરવ...
મુંબઈ, એક્ટર કમાલ રાશિદ ખાન ઉર્ફે કેઆરકેને મુંબઈ પોલીસે શનિવારે અંધેરી પશ્ચિમના ઓશિવરા વિસ્તારમાં એક રહેણાંક બિલ્ડિંગમાં ફાયરિંગની ઘટનાના સંબંધિત...
અમદાવાદ, ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં વસતા મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો માટે મુખ્યમંત્રીએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ગુજરાત ગ્રામ ગૃહ...
નવી દિલ્હી, ગુજરાતી રંગભૂમિના જાણીતા કલાકાર રાજૂ બારોટનું ૭૬ વર્ષની વયે હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું છે. ઉત્તરાખંડના પ્રવાસે હતા...
અમદાવાદ, અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કૌકા ગામથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગત રાત્રિએ અહીં એક લગ્ન પ્રસંગમાં...
સુરત, સુરતના અમરોલી અંજની ઇન્ડસ્ટ્રીઝમાં ઓડિશાવાસી યુવકની પથ્થર વડે હત્યા કરી નાખવાનો કિસ્સો સામે આવ્યો છે. મૂળ ઓડીશાના ગંજામ જિલ્લાના...
અમદાવાદ, ગુજરાતના મોંઘવારી સતત વધી રહી છે. તેમજ મોંઘવારીથી ત્રસ્ત મધ્યમ વર્ગ માટે જીવવું મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે સીંગતેલના...
આણંદ, ઉમરેઠના લિંગડા ગામે એક ભાઈએ પોતાના સગા નાનાભાઈનું ગળું દબાવી હત્યા કરી હતી અને બાદમાં તેનું મોત કુદરતી થયું...
નવી દિલ્હી, દેશના ઉત્તરભાગમાં ફરી એકવખત આકરી ઠંડીની શરૂઆત થઇ છે. અનેક વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદના કારણે જનજીવનને અસર થઇ...
ઈન્દોર, મધ્ય પ્રદેશના ઈન્દોર શહેરના ભાગીરથપુરામાં દૂષિત પાણીની ઘટના બાદ હવે જિલ્લાના મઉ તાલુકાના પત્તી બજાર વિસ્તારમાં છેલ્લા ૧૦થી ૧૫...
બિહાર, બિહારમાં મતદાર યાદીઓના ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ ને લઈને સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના ઈરાદાઓ પર ગંભીર સવાલો ઊઠાવ્યા છે. મુખ્ય...
નવી દિલ્હી, ઓટોમોબાઈલ અને ફાર્મા હબ તરીકે જાણીતું સાણંદ હવે સ્પેસ ટેકનોલોજીનું કેન્દ્ર બનશે. અહીંના ખોરજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં અઝિસ્ટા સ્પેસ...
વાશિગ્ટન, ઈરાન અને અમેરિકા વચ્ચેનો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો હોય તેમ જણાય છે. અમેરિકાએ પોતાનું સૌથી શક્તિશાળી જંગી જહાજ ઈરાન...
અમદાવાદ, એક અરજદારને તેના કેસની દલીલ ગુજરાતી ભાષામાં કરવાની રજૂઆતને હાઇકોર્ટે ફગાવી કાઢી છે. હાઇકોર્ટે ઠરાવ્યું છે કે મનીષ કનૈયાલાલ...
અમદાવાદ , ગુજરાતના બહુચર્ચિત અપહરણ અને બિટકોઈન હેરાફેરી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને મોટી સફળતા મળી છે. ઈડીએ મુખ્ય આરોપી શૈલેષ ભટ્ટના...
રાજકોટ, રાજકોટની સેશન્સ કોર્ટે એક ચકચારી બળાત્કારના કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપતા આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. આરોપીએ ગત વર્ષે...
આણંદ, ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ભરથરી ગામનું બાઈકસવાર દંપતીને ભાલેજ-લિંગડા રોડ ઉપર જાખલા ગામ પાસે એક કન્ટેનરના ચાલકે ટક્કર મારી...
ઇમ્ફાલ, મણિપુરમાં ચુરાચાંદપુર જિલ્લામાં કેટલાંક સશસ્ત્ર હુમલાખોરો દ્વારા એક મૈતેઇ યુવકનું કથિત રીતે અપહરણ કરી ગોળી મારી હત્યા કરવામાં આવતા...
બેંગલુરુ, કર્ણાટકની રાજધાની બેંગલુરુના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર દક્ષિણ કોરિયાની એક મહિલા પ્રવાસીએ એરપોર્ટના કર્મચારી પર જાતીય શોષણનો ગંભીર આરોપ...
નવી દિલ્હી, ઉત્તર ભારતના હવામાનમાં મોટો પલટો આવ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષોભ) સક્રિય થવાને કારણે પહાડી રાજ્યોમાં ભારે હિમવર્ષા...
અમદાવાદ, અમદાવાદમાં છેલ્લા ૨૪ કલાકમાં અલગ અલગ વિસ્તારમાં બે હત્યાની ઘટના સામે આવી છે. ગાયકવાડ હવેલી વિસ્તારમાં સામાન્ય વાતમાં ખૂની...
