દાઉદી બોહરા જમાત દ્વારા “પ્રોજેક્ટ રાઈસ” હેઠળ ફૂડ ડિસ્ટ્રીબ્યુશનનો કાર્યક્રમ યોજાયો
26 જાન્યુઆરી, 2021 મંગળવાર પ્રજાસત્તાક દિવસે અંજુમન-એ-સૈફી (દાઉદી બોહરા જમાત, અમદાવાદ) દ્વારા “પ્રોજેક્ટ રાઈસ” હેઠળ રિવરફ્રન્ટ પર ફૂડ ડિસ્ટ્રીબ્યુશન નો કાર્યક્રમ કરવામાં આવ્યો.જનાબ આમીલ સાહેબ શેખ મુસ્તફાભાઈ ના વરદ હસ્તે ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું.