Western Times News

Gujarati News

પ્રજાસત્તાક દિન નિમિત્તે નડિયાદ નગરપાલિકામાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો

૭૨ માં પ્રજાસત્તાક દિન નિમિત્તે નડિયાદ નગરપાલિકામા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રણવ પારેખ , ચીફ એન્જિનિયર કેતનભાઇ તેમજ નગરપાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.  (તસવીરઃ સાજીદ સૈયદ, નડિયાદ)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.