અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ભારત માતાના પૂજન કરીને કરાઈ
અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા 26 મી જાન્યુઆરીના રોજ સમસ્ત પદાધિકારીઓ દ્વારા પ્રથમ વર્ષ પૂર્ણ અંતર્ગત સ્થાપના દિવસ નિમિતે ધ્વજ વંદન અને ભારત માતા પૂજન અને વંદન નો આયોજન કરવામાં આવ્યું. અને સંકલ્પ રૂપે દેશ એકતા અખંડતા અને સેવા નુ પ્રણ કરવામાં આવ્યું.