પાટનગર દિલ્હીમાં ૨.૮ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
નવીદિલ્હી, દિલ્હીમાં આજે સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો રિએકટર સ્કેલ પર તેની તીવ્રતા ૨.૮ માપવામાં આવી હતી મળતી માહિતી અનુસાર આજે સવારે ૯.૧૭ કલાકે પશ્ચિમી દિલ્હીમાં ભૂકપનો આંચકો અનુભવાયો હતો રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર અનુસાર ભૂકંપનું કેન્દ્ર પશ્ચિમી દિલ્હીમાં ૧૫ કિલોમીટરની ઉડાઇ પર હતું.
જાે કે તીવ્રતા એટલી ઓછી હતી કે કેટલાકને તો ખબર પણ પડી ન હતી એ યાદ રહે કે ગત વર્ષે પણ દિલ્હી એનસીઆરાં ા રીતના સામાન્ય તીવ્રતાવાળા અનેક ભૂકપ અનુભવાયા હતાં આ સિલસીલો હજુ પણ જારી છે એ યાદ રહે કે ભૂકંપની દ્ષ્ટીએ દિલ્હી સંવેદનશીલ જાેનમાં આવે છે વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે જાે અહીં વધુ તીવ્રતાનો ભૂકંપ આવે તો ખુબ નુકસાન થઇ શકે છે.HS