સુરતમાં ૧૦ ધન્વંતરી આરોગ્ય રથનું લોકાર્પણ કરવામાં આવ્યું
સુરત જિલ્લા સેવા સદન ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, સાંસદ શ્રી સી.આર.પાટીલ, આરોગ્ય મંત્રી શ્રી કિશોરભાઈ કાનાણી દ્વારા ૧૦ ધન્વંતરી આરોગ્ય રથનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.