વેજલપુર વોર્ડમાં આવેલા અવની કોમ્પ્લેક્સમાં રહીશોએ રસીકરણનો લાભ લીધો
શુક્રવારના રોજ કર્ણાવતી મહાનગર ના વેજલપુર વોર્ડમાં આવેલ અવની કોમ્પ્લેક્સમાં રહીશો, Bjp અગ્રણી ગોપાલ કિનખાબવાળા – વેજલપુર વૈશ સુથાર જ્ઞાતિ યુવક મંડળના આગ્રણી કિશોરભાઈ રાવલિયા, દિનેશભાઈ કાટેલીયા અને વિશ્વકર્મા સમાજ ના આગ્રણીઓ દ્વારા રાખેલ વેકસીનેશન પોગ્રામમાં 140વ્યક્તિઓએ ભાગ લીધો.
આ પોગ્રામ માં કાઉન્સીલર શ્રી દિલીપભાઈ બગરીયા, રાજુભાઈ મુખી, પારૂલબેન દવે, કલ્પનાબેન ચાવડા અને વેજલપુર BJP ના આગ્રણી હાજર રહ્યા.