વિરપુર નજીક કાર ડીવાઈડર પર ચડી પલ્ટી મારી ગઈ
વિરપુર વરધરા વચ્ચેના હાઈવે પર કાર ચાલકે કાર પરનો સ્ટેરીંગ પાવર ગુમાવતા કાર ડીવાઈડર પર ચડી જતા કાર પલ્ટી મારી હતી અકસ્માત એટલી હદે ગંભીર હતો જેમાં કાર ચાલક ને સદનસીબે કોઇ પણ જાતની ઈજાઓ પહોંચી નહોતી
જાેકે થોડો સમય કાર પલ્ટી મારી જતા રોડ પર લોકો ટોળા ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા હતા બાદમાં પોલીસ આવી જતાં રોડ પર પલટી મારેલ કારને રસ્તાની બાજુમાં હટાવી ટ્રાફિક હળવો કર્યો હતો.