અપહરણના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક અર્પિતા પટેલ ખેડા નડીયાદ નાઓએ જિલ્લામાં નાસતા ફરતા આરોપી શોધી કાઢવા તેમજ ચાર્ટર સબંધી કામગીરી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને વી.કે.ખાંટ પો.ઇન્સ એસ.ઓ.જીની સુચના અને માર્ગદર્શન મુજબ કાર્યવાહી કરી હતી.
હેડકો. સુભાષભાઇ, નિમેષકુમાર, મહાવીરસીં, મુકેશભાઇ તથા હિતાર્થ વસો પોસ્ટે . ગુ.ર.નં .૧૧૨૦૪૦૬૫૨૧૦૦૬૮ / ૨૦૨૧ ઇ.પી.કો.ક .૩૬૩,૩૬૬ , તથા પોક્સો એક્ટ કલમ ૧૨ મુજબના નાસતા ફરતા ઉપરોક્ત જયંતીભાઇ ઉર્ફે ભોલો સ / ઓ કનુભાઇ બુધાભાઇ રાવળ રહે પીજ છાપી ભાગોળ રાવળવાસ નાઓને તેના પીજ કપીલેશ્વર મહાદેવ મંદિર ખાતેથી જડપી લઇ આજરોજ ક .૧૯ / ૪૫ વાગે અટક કરી તેના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વસો પોસ્ટ ખાતે સોંપવા તજવીજ કરવામા આવેલ છે .