આઇક્રિએટ અને ઇઝરાયેલ સ્ટાર્ટ-અપ નેશન સેન્ટ્રલ ટેક ઇનોવેશન પર સહયોગ કરશે
iCreate and Israel’s Start-Up Nation Central Partnership to set stage for 2nd cohort of India-Israel Innovation Accelerator Program
ઇન્ડિયા-ઇઝરાયેલ ઇનોવેશન એક્સેલેરેટર પ્રોગ્રામના બીજા તબક્કા માટેની ભાગીદારી છે
અમદાવાદ, આઇક્રિએટ, (આંતરરાષ્ટ્રિય સેન્ટર ફોર આંત્રપ્રિન્યોરશીપ અને ટેકનોલોજીસ), ભારતની અગ્રણી સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેટર અને સ્ટાર્ટ-અપ નેશન સેન્ટ્રલ, એક નોટ-ફોર-પ્રોફિટ સંસ્થા, જે મલ્ટીનેશનલ કોર્પોરેશન્સ, સરકારી, રોકાણકારો અને એનજીઓને ઇઝરાયેલી ઇનોવેશન ઇકોસિસ્ટમ્સની સાથે જોડે છે, India’s iCreate and Israel’s Start-Up Nation Central to collaborate on tech innovation to drive adoption of green technologies
તે આજે તેમના સહયોગની જાહેરાત કરે છે, જેનાથી ગ્રીન ટેકનોલોજીસના સ્વિકાર્યને પ્રોત્સાહન મળે. આ સહયોગએ ઇન્ડિયા-ઇઝરાયેલ ઇનોવેશન એક્સેલેરેટર (આઇ3એ) પ્રોગ્રામના બીજા તબક્કાનો ભાગ છે, જે આ ડોમેઇન પર ઉકેલ તૈયાર કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે.
આ સહયોગની જાહેરાત એક ઇવેન્ટ ખાતે કરવામાં આવી હતી, જેને શ્રી અવિ હસોન, સીઇઓ- સ્ટાર્ટ-અપ નેશન સેન્ટ્રલ, શ્રી અનુપમ જલોટે, સીઇઓ- આઇક્રિએટ, એચ.ઇ. નાઓર ગીલોન, એમ્બેસેડોર ઓફ ઇઝરાયેલ ટુ ઇન્ડિયા, શ્રી કિરણ દેશમુખ, સીટીઓ ઓફ સોના કોમસ્ટાર અને શ્રી નેહેમ્યા ઝામોશ, કો-સીઇઓ- ઇન્ઝીમોકોર દ્વારા હાજરી આપવામાં આવી હતી.
ટેકનોલોજીનો શ્રેષ્ઠ અમલ અને તેમની ઉર્જાની માંગને ઉકેલવામાં એકબીજાના પ્રયત્નને પરસ્પર ટેકો આપવાની સાથે વક્તાઓએ ભારતીય બજારની વિપુલ સંભાવનાનો ઉપયોગ કરીને વ્યૂહાત્મક રોડમેપ બનાવવા તરફના વિવિધ પ્રયત્નો શેર કર્યા હતા (નાણાકીય વર્ષ 2027 સુધીમાં 275 જીડબલ્યુ ઉર્જા ક્ષમતા સ્થાપવાનો લક્ષ્યાંક છે).
અવિ હસોન, સીઇઓ, સ્ટાર્ટ-અપ નેશન સેન્ટ્રલઃ “પ્રથમ ઇન્ડિયા ઇઝરાયેલ ઇનોવેશન એક્સેલેરટોરએ પૂરવાર કર્યું છે કે, તેમના ભારતીય ભાગીદારોની સાથે વ્યાપારી કરાર પર હસ્તાક્ષર કરવાના અદ્યતન તબક્કામાં ભાગ લેનાર પાંચ ઇઝરાયેલ ઇનોવેટર્સમાંથી ચારની સાથે તે અત્યંત સફળ સાબિત થયું છે.
આ સકારાત્મક પરિણામને લીધે, અમે ગ્રીન ઉર્જા પર ધ્યાન કેન્દ્રિત કરતા બીજા તબક્કાને રજૂ કરી રહ્યા છે, જે વાતાવરણમાં બદલાવની વધતી જતી ચિંતા તથા કાર્બન ઉત્સર્જનની રેસને સંબોધશે. અમે માનીએ છીએ કે, ઇઝરાયેલી ઇનોવેટર્સ માટે ભારતએ એક મહત્વનું અને વણતપાસાયેલું બજાર છે
અને તેથી જ સ્ટાર્ટ0અપ નેશન સેન્ટ્રલએ એક આદર્શ પાર્ટનર છે, જે અમારી એક્સિલન્ટ સંબંધ પર આધારી છે, જેમાં અમારા ભારતીય કાઉન્ટરપાર્ટ્સ અને અનુભવ પણ અલગ પ્રોગ્રામ તૈયાર કરે છે, જેનાથી એક સફળ બિઝનેસ ભાગીદારી કરી શકાય.”
એમ્બેસેડોર- ડેઝીગ્નેટે ઓફ ઇઝરાયેલ ટુ ઇન્ડિયા, એચ.ઇ. શ્રી નાઓર ગિલોન કહે છે, “ઇન્ડિયા- ઇઝરાયેલ ઇનોવેશન એક્સિલેરેટરની બીજી બેચની રજૂઆતએ ઇઝરાયેલ અને ભારતની વચ્ચે વધતી જતી નવીનતમ શોધ અને ટેકનોલોજીના સંયોજનનો એક મહત્વનો સિમાચિન્હ છે.
આ પ્રોગ્રામએ બંને દેશના વડાપ્રધાનના દ્રષ્ટિકોણના માપદંડ અનુસાર છે. ઇઝરાયેલની પાસે વિશ્વમાં માથાદિઠ સૌથી વધુ સ્ટાર્ટઅપ્સ છે અને ભારતએ એશિયાનું એક ટોચનું ઇનોવેશન સ્થળ છે. તો બંને દેશોની વચ્ચે સંયોજનની શ્રેષ્ઠ ક્ષમતા છે, જે ટેક ઇનોવેશન, એકત્રિત અનુભવ અને અલગ જ વર્તનનો ઉપયોગ કરી શકે છે.”
આ સેશન અંગે જણાવતા, અનુપમ જલોટે, સીઇઓ, આઇક્રિએટ કહે છે, “ઇન્ડિયાએ એક એવી જમીન છે, જ્યાં વિપુલ પ્રમાણમાં તકો છે- આપણી માથાદિઠ ઉર્જાનો વપરાશ વધ્યો છે, ત્યારે આપણી પસંદગીની અસર સમગ્ર વિશ્વ પર જોવા મળી રહી છે. એટલે જ, અમે સ્ટાર્ટ-અપ નેશન સેન્ટ્રલ ઓફ ઇઝરાયેલની સાથે ખુશ છીએ,
અમે ક્લિનટેક પર ‘ઇન્ડિયા ઇઝરાયેલ ઇનોવેશન બ્રિજ’ની ઉર્જા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. આનાથી કંપનીઓ અને સંશોધકરો બંનેને સમર્થ બનાવશે કે, તેઓ ભારત, ઇઝરાયેલ અને વિશ્વ માટે તેમનું શ્રેષ્ઠ સંયોજન સામે લાવી શકે.”