સોમનાથ મહાદેવને શૃંગારમાં ખાસ પાઘડી પહેરાવાઈ
સોમનાથ તીર્થમાં (famous somnath temple) માસિક શિવરાત્રિ નિમિત્તે જ્યોતપૂજન-મહાપૂજન-મહાઆરતી યોજાયા. ગુજરાત સંગીત નાટ્ય અકાદમી ના અધ્યક્ષ પંકજ ભટ્ટ, રાજકોટ મનપા ના સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન નિતિન ભારદ્વાજ (Nitin Bhardwaj, Rajkot Standing comittee Chairman), પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા Bhanuben babariya, ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા Vijaysinh Chavda સહીત ભક્તો દિપપૂજનમાં જોડાયા હતા ત્યાર બાદ મહાપૂજન અને રાત્રે મહાઆરતી કરવામાં આવેલ મહાદેવને શૃંગારમાં ખાસ પાઘડી પહેરાવેલ જેમના અલૌકિક દર્શનથી ભક્તો ધન્ય બન્યા હતા. મંદિર માં ઓમ નમઃ શિવાયનો નાદ ગુંજી ઉઠેલ હતો.