ટાયર અને સ્ક્રેપ મટેરિયલમાંથી બનાવવામાં આવી પાર્ક બેન્ચ
સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 અંતર્ગત ‘વેસ્ટ ટુ વેલ્થ’ ના અભિગમને આગળ ધપાવવા રાજકોટ શહેરમાં વપરાયેલ ટાયર અને સ્ક્રેપ મટેરિયલમાંથી બનેલી પાર્ક બેન્ચ અને સીટોની સ્થાપના કરવામાં આવી.