સંતરામ મંદિરમાં ૧૯૨મો સમાધિ ઉત્સવ ઉજવાયો
નડિયાદમાં સંતરામ મંદિરમાં ૧૯૨મો સમાધિ ઉત્સવ ઉજવાયો હતો. નડિયાદ સંતરામ મંદિરમાં માધ પૂનમની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી મંદિરમાં સમગ્ર વર્ષ દરમ્યાન એકવાર થતી સાકર વર્ષા અને આરતીનો લ્હાવો લેવા હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા (તસ્વીરઃ- સાજીદ સૈયદ, નડિયાદ)