TMC પશ્ચિમ બંગાળ નગરપાલિકાની ચૂંટણીમાં 108 માંથી 102 બેઠકો જીત્યું
કોલકતા, પશ્ચિમ બંગાળની ૧૦૮ નગરપાલિકાઓની ચૂંટણીના પરિણામો આજે આવવા લાગ્યા છે. તમામ પ્રકારના આક્ષેપ-પ્રતિ-આક્ષેપો વચ્ચે આજે મતોની પેટી ખુલી ગઈ છે અને ૮,૧૬૦ ઉમેદવારોના ભાવિનો ફેંસલો થવા જઈ રહ્યો છે. West Bengal Municipal Elections : Trinamool wins 102 of the 108 Municipalities .
આ વખતે તૃણમૂલના ૨,૨૫૮, ભાજપના ૨,૦૨૧, સીપીઆઇ(એમ)ના ૧,૫૮૮ અને કોંગ્રેસના ૯૬૫ ઉમેદવારો મેદાનમાં છે. આ વખતે ૮૪૩ અપક્ષ ઉમેદવારો પણ ઘણી નગરપાલિકાઓમાં સ્પર્ધા આપતા જાેવા મળી રહ્યા છે.
ટીએમસીએ 108 માંથી 104 બેઠકો જીતી છે. વિરોધ પક્ષો અત્યાર સુધી એક પણ શહેર જીતી શક્યા નથી.ટીએમસી દરેક નગરપાલિકામાં સારી પ્રગતિ કરી રહી છે.
બંગાળમાં નગરપાલિકાની ચૂંટણીના આજે પરિણામ આવવા લાગ્યા છે,શરૂઆતમાં જ સ્થાનિક ચૂંટણીમાં મમતા બેનર્જી પાર્ટી ટીએમસીએ લીડ મેળવી લીધી છે અને પાર્ટીએ 102 બેઠકો પર જીત મેળવી છે ,હાલ અનેક વિરોધ પક્ષ વચ્ચે ટીએમસી સારૂ પ્રદર્શન કરી રહી છે. HS