Western Times News

Gujarati News

ભારતની એક માત્ર ટ્રેન જેમાં ૭૩ વર્ષથી લોકો કરે છે મફતમાં મુસાફરી !

(એજન્સી) નવીદિલ્હી, ભારતીય રેલવે એશિયાનું બીજું અને દુનિયાનું ચોથું સૌથી મોટું રેલ નેટવર્ક છે. મીડીયા રીપોર્ટસ અનુસાર દેશમાં કુલ ૧ર,૧૬૭ પેસેન્જર ટ્રેન છે. આ ઉપરાંત ભારતમાં ૭,૩૪૯ માલગાડી પણ છે. ભારતીય રેલમાં રોજ ઓસ્ટ્રેલીયાની આખી આબાદી જેટલા એટલે કે લગભગ ર કરોડ ૩૦ લાખથી પણ વધારે યાત્રીઓ સફર કરે છે. This Train in India is Giving Free Rides to Passengers for the Past 73 Years

જાે તમે કયારેય ટ્રેનમાં સફર કરી છે. તો તેમને જાણ હશે કે અલગ અલગ કેટેગરીનાં હિસાબે ટ્રેનનું ટિકીટ ભાડું હોય છે. ઘણી ટ્રેન તો એવી છે કે જેમાં સફર માટે ઘણું ભાડું ભરવું પડશે છે. પરંતુ શું તમને ખબર છે કે એક ટ્રેન એવી પણ છે, જેમાં તમે ફ્રીમા સફર કરી શકો છો.

આ ટ્રેન હિમાચલપ્રદેશ અને પંજાબની બોર્ડર પર ચાલે છે. જાે કે તમે ભાખડા નાગલ બાંધ જાેવા જાઓ છો, તો તમે ફ્રીમાં આ ટ્રેનમાં યાત્રાનો આનંદ ઉઠાવી શકો છો. આ ટ્રેન નાગલથી ભાખડાબાંધ સુધી ચાલે છે. આ ટ્રેનથી રપ ગામના લોકો ગયા લગભગ ૭૩ વર્ષોથી ફ્રીમા સફર કરી રહયા છે. તમે વિચારી રહયા છે. (જૂઓ વિડીયો)

હશે કે જયાં એક તરફ દેશમાં બધી ટ્રેનના ટીકીટનાં ભાવ વધી રહયા છે. તો બીજી બાજુ લોકો આ ટ્રેન ફ્રી સફર કેમ કરે છે. અને રેલવેઆ અનુમતી શા માટે આપે છે ?આ ટ્રેનને ભાખરા ડેમની જાણકારી દેવાના હેતુથી ચલાવવામાં આવે છે. જેથી દેશની અવનવી પેઢી એ જાણી શકે છે. દેશનો સૌથી મોટો ભાખરા ડેમ કયા પ્રકારે બન્યો હતો. તેમને જાણ થાય કે ડેમ બનાવવામાં કઈ કઈ તકલફોના સામનો કરવો પડયો હતો. આ રેલવે ટ્રેકને બનાવવા માટે પહાડોને કાપીને દુર્ગમ રસ્તો બનાવવામાં આવ્યોો હતો.

આ ટ્રેન ગયા ૭૩ વર્ષોથી ચાલી રહી છે. પહેલીવાર આ ટ્રેનને ૧૯૪૯માં ચલાવવામાં આવી હતી. આ ટ્રેનનાં માધ્યમથી રપ ગામના ૩૦૦ લોકો રોજસફર કરે છે. આ ટ્રેનનો સૌથી ચાલે છે. અને દિવસમાં બે વાર સફર કરે છે.આ ટ્રેનની ખાસ વાત એ છે કે આ ટ્રેનના બધા કોચ લાકડાથી બનેલા છે. આમાં ન તો કોઈ હોકર કે ન તો કોઈ ટીટીઈ મળશે.

આ ટ્રેન ડીઝલ એન્જીન પર ચાલે છે. એક દિવસમાં પ૦ લીટર ડીઝલનો વપરાશ થાય છે. આ ટ્રેનનું એન્જીન સ્ટાર્ટ થયાબાદ ભાખરાથી પરત આવ્યા બાદ જ તે બંધ થઈ જાય છે. આ ટ્રેન દ્વારા ભાખડાની આસપાસના ગામોમાં સહીત બરમાલા ઓલીન્ડા, નેહલા, ભાકરા,હંડોલા સ્વામીપુર ખેડાબાગ કાલાકુંડ નોગલ સલંગડી અને અન્ય વિસ્તારના લોકો મુસાફરી કરે છે.

The heritage Bhakar-Nangal train covers a distance of 13 kilometres through the Shiwalik Hills. It enters the Nehla station and goes to the Nangal Dam in Punjab. Reportedly, the train consumes 18 to 20 litres of diesel per hour but despite the cost, the Bhakra Beas Management Board (BBMB) has decided to keep it free.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.