રેયો ફાર્માએ કેન્સર અને ન્યુરો (મગજ)નાં ડીજન્રેટીવ ડીસઓડર માટે પ્રિવેન્ટીવ દવાઓનાં ડેવલોપમેન્ટની જાહેરાત કરી છે
૦૬ ઓગસ્ટ, અમદાવાદ : રેયો ફાર્માની સ્થાપના વર્ષ ૨૦૧૮ માં મનુષ્યની ભલાઈ માટે ક્વોલીટી યુક્ત દવા બનાવી અને સેવા કરવાના વીઝન સાથે કરવામાં આવી હતી. જેમાં ઘણા બધા પ્રેકટીશનરો દ્વારા તેમને સપોટ આપવામાં આવ્યો હતો. આજના યુગમાં કેન્સર અને ન્યુરોલોજીના રોગમાં ખુબ જ વધારો થઇ રહ્યો છે આવા સમયમાં રેયો ફાર્માએ પ્રિવેન્ટીવ દવાઓની જાહેરાત કરી છે, જેમાં દવાઓનાં નામ છે,
(૧) ઓન્કોરેક્ષ (૨) ન્યુરોમેક
ડો. નેહલ સાધુ (એમ.ડી. મેડીસીન) અને રેયો ફાર્માનાં શ્રી સંજય પરીખ (સી.ઈ.ઓ.)એ થેરાપ્યુટીક પ્રિવેન્ટીવ મેડીસીન વિષય પર આયોજિત એક મીડિયા મીટીંગમાં જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૮માં એને ધ્યાનમાં રાખીને રેયો ફાર્માએ ન્યુરોમેક અને ઓન્કોરેક્ષ પ્રોડક્ટ માર્કેટમાં લાવી છે જેને લીધે આપણો સમાજ તંદુરસ્ત રહે.
સંજય પરીખે વધુમાં જણાવ્યું હતું કે સ્વચ્છ હેલ્દી લાઈફ સ્ટાઈલના વીઝન સાથે અને સમાજમાં જીવલેણ રોગોનાં વિકાસને ટાળવા માટે રેયો ફાર્મા એ WHO , FDA , ISO અને HACCP પ્રમાણિત કંપનીઓ દ્વારા મેન્યુફેક્ચર કરીને માર્કેટ માં દવા લોન્ચ કરી છે.
અમે સમાજમાં દરેક વ્યક્તિને ગુણવત્તા પ્રદાનની પ્રોડક્ટ આપવાની ખાતરી આપીએ છીએ. એક ફાર્માસ્યુટીકલ કંપની તરીકે રેયો ફાર્માની સ્થાપના વર્ષ ૨૦૧૮ માં શ્રી મુનીર શાહ (CMD) દ્વારા તથા સહયોગી શ્રી આશિક સંઘવી અને શ્રી જીગ્નેશ પટેલ દ્વારા કરવામાં આવી હતી જેમાં તેમને જણાવ્યું હતું કે અમે WHO – GMP પ્રમાણિત ધરાવતા મેન્યુફેક્ચર સાથે સંકળયેલા છે કારણ કે અમારી માન્યતા ક્વોલીટી અને કમીટમેંટ સ્વ-હસ્તાક્ષર છે.
હેલ્થ સેક્ટરનાં વિકાસ માટે અને સેલ્સ-માર્કેટિંગમાં અમારી પાસે ૩૦ (ત્રીસ) વર્ષો થી વધુ નો અનુભવ ધરાવતા સહયોગી ટેકનો ક્રેક્સ નો સાથ છે. ગુણવત્તા અમારો આધાર હોવાથી અમે થેરાપ્યુટીક સેગમેન્ટ સાથે ઇથીકલ માર્કેટિંગ સેટઅપ શરુ કર્યું હતું અને ૨૦૨૦ માં અમે ક્રીટીકલ કેર પ્રોડક્ટસ ઉમેર્યા હતા.
ડો. નેહલ સાધુ એ વધુ માહિતી આપી હતી કે આજના યુગમાં તંદુરસ્ત રેહવું ખુબ જ જરૂરી છે તેના લીધે દરેક મનુષ્ય સામાજિક, શારીરિક અને માનસીક સ્વાસ્થ્ય સમસ્યાઓનું નિવારણ સાથે ખુબ જ આનંદિત રહી શકે છે.
રેયો ફાર્મા હેલ્થ અવર્નેસ પોગ્રામ હેઠળ કેર મોડલમાં એક પગલું આગળ હોવાથી કંપનીએ કેન્સર જેવા જીવલેણ રોગોના વિકાસને ટાળવા માટે ઓન્કોરેક્ષ બ્રાંડ ડેવલોપ કરી છે. ઓન્કોરેક્ષ ટેબ્લેટ કેન્સર સામે પ્રિવેન્ટીવ ક્રોનિક થેરાપી તરીકે સપોર્ટ કરે છે જેમાં સંતુલિત પોષકતત્વો પુરક છે અને સાત પ્રકાર નાં કેન્સર જેવા કે સ્તન, એન્ડોમેન્ટ્રીયલ, કીડની, મૂત્રાશય, અન્નનળી, પેટ અને કોલોન કેન્સર થી બચવામાં મદદ કરે છે.
આ ઉપરાંત બીજી બ્રાંડ ન્યુરોમેક થેરાપ્યુટીક પ્રીવેન્ટીવ મેડીસીન છે. ન્યુરોમેક ટેબ્લેટ જે સમાંન્ય જ્ઞાનાત્મ્ક કાર્યો ને ટેકો આપતા પોષક તત્વોનાં વિચારને ક્ષમતા આપે છે તેના ફાયદા માથાનો દુ:ખાવો અટકાવે છે, એપીલેપ્સી અને આંચકી ઘટાડે છે સ્ટ્રોક થી બચાવે છે અલ્ઝાઈમર રોગ અને ડિમેન્શિયાથી બચાવે છે પાર્કીન્સનના રોગના ઈલાજમાં ટેકો આપે છે અને મલ્ટીપલ-સ્કેલેરોસીસને અટકાવે છે.
સાચે જ કહ્યું છે કે “ પ્રિવેન્શન ઇસ બેટર ધેન ક્યોર ” રેયો ફાર્મા આ કોન્સેપમાં વિશ્વાસ રાખે છે અને તેજ આત્મવિશ્વાસની પ્રશંશા કરીને આગળ વધી રહી છે કંપની એ આહાર પુરક દવા બનાવીને સંતુલિત પોષણ સાથે બે બ્રાંડ શરુ કરી છે.