16 થી 22 ઓક્ટોબર સુધી મહેસાણા- પાટણ પેસેન્જર સ્પેશિયલ રદ કરાઈ
અમદાવાદ ડિવિઝનના મહેસાણા-જગુદણ સેક્શન અને સાણંદ-કલોલ-વિરમગામ-મહેસાણા-પાલનપુર સેક્શન (DFCCIL)માં ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામ માટે મહેસાણા-પાટણ-મહેસાણા પેસેન્જર સ્પેશિયલ 16 થી 22 ઓક્ટોબર 2022 સુધી બંધ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે.
• ટ્રેન નંબર 09483 મહેસાણા-પાટણ સ્પેશિયલ 16 થી 22 ઓક્ટોબર 2022 સુધી
• ટ્રેન નંબર 09484 પાટણ – મહેસાણા સ્પેશિયલ 16 થી 22 ઓક્ટોબર 2022 સુધી
ટ્રેનોના પરિચાલન સમય, હોલ્ટ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટેઆ માટે યાત્રીઓ www.enquiry.indianrail.gov.in પર જોઈ શકે છે.