વિધાનસભા સામાન્ય ચૂંટણીના નિરીક્ષણ અર્થે ઓબ્ઝર્વરોની નિમણૂક કરવામાં આવી
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીને લઈ આદર્શ સંહિતાની અમલી છે. નિષ્પક્ષ, ન્યાયી અને મુક્ત રીતે ચૂંટણી પૂર્ણ થાય તે માટે જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા ચૂંટણી પંચના દિશા નિર્દેશ મુજબ વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે.
આ કામગીરીના ભાગરૂપે અમદાવાદ જિલ્લાની ૨૧ વિધાનસભા બેઠકો માટે ચૂંટણી સંબંધિત કામગીરી માટે ઓબ્ઝર્વરોની નિમણૂક કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારી અંતિમ તબક્કામાં છે અને મતદારોમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે
ત્યારે ઉમેદવાર કે આમ જનતા ચૂંટણી સંબંધિત કોઈ પણ પ્રકારની ફરિયાદ કરવા માટે પૂર્વ નિર્ધારિત સમય મેળવી નીચેની વિગતે રજુઆત કરી શકશે.
Sr. No. | Name of Assembly constitution | Name of Observer | Telephone No. | Local Mobile No. | Meeting Place and Time for Visitors | |
1 | 39- Viramgam | Harikesh Meena | 079-29917931 | 6355006311 | Avni Guest House, ONGC, Sabarmati 10:00 To 11:00 AM | |
2 | 40- Sanand | Jagadeesha K G | 079-29917931 | 7929917931 | Avni Guest House, ONGC, Sabarmati 09:00 To 10:00 AM | |
3 | 41-Ghatlodia | Binita Pegu | 079-29916820 | 6353917245 | Every alternate day at State Annexi Circuite House between 09:00 AM to 11:00 AM | |
4 | 42-Vejalpur 44-Ellisbridge | Vivek Pandey | 079-29916820 | 9157702724 | State Annexi Circuite House 11:00 To 12:00 AM | |
5 | 43-Vatva | Akanksha Ranjan | 079-29916820 | 8799504454 | State Annexi Circuite House 11:00 To 12:00 AM | |
6 | 45- Naranpura 55-Sabarmati | Asvinikumar Yadav | 079-29916820 | 7573063045 | State Annexi Circuite House 10:30 To 11:30 AM | |
7 | 46-Nikol 57-Daskroi | Rahul Ranjan Mahiwal | 079-29916820 | 9925759034 | State Annexi Circuite House 03:00 To 04:00 PM | |
8 | 47-Naroda 48-Thakkarbapanagar | Krishna Bajpai | 079-29916820 | 7383635030 | State Annexi Circuite House 11:00 To 12:00 AM | |
9 | 49-Bapunagar 56-Asarva | Abhishek Singh-I | 079-29916820 | 7016626838 | State Annexi Circuite House 11:00 To 12:00 AM | |
10 | 50-Amraiwadi 53-Maninagar | Anand Swaroop | 079-29916820 | 8511119305 | State Annexi Circuite House 11:00 To 12:00 AM | |
11 | 51-Dariyapur 52-Jamalpur- Khadiya |
Vinodsingh Gunjiyal | 079-29916820 | 9978444142 | State Annexi Circuite House 11:00 To 12:00 AM | |
12 | 54-Danilimda | C R Prasanna | 079-29916820 | 8758463159 | State Annexi Circuite House 09:00 To 10:00 AM | |
13 | 58-Dholka | Dharmendersingh | 079-29916820 | 8320425743 | State Annexi Circuite House 10:00 To 11:00 AM | |
14 | 59-Dhandhuka | Ghanshyamdass | 079-29916820 | 6354308082/8132851222 | State Annexi Circuite House 09:30 To 10:30 AM | |
15 | Ahmedabad City | Mr. Nellikumar Subramanyam | 079-29916820 | 7984083559 | State Annexi Circuite House 10:00 To 11:00 AM | |
16 | Ahmedabad Rural | Sumeet Sharma | 079-29916820 | 6351184804 | Rural S.P. Office, S.G. Highway |