આણંદ નેહરુ યુવા કેન્દ્ર દ્વારા સંવિધાન દિવસ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ) નડિયાદ, ભારત સરકાર ના યુવા કાર્યક્રમ હેઠળ કાર્યરત એવી નેહરુ યુવા કેન્દ્ર-આણંદ ની કાર્યાલય દ્વારા હાલ મા જ નેહરુ યુવા કેંદ્ર સાથે જાેડાયેલ યુવક મંડડો ના માધ્યમ થી સક્વિધાન દિવસ કાર્યક્રમ ની ઉજવણી વિવિધ જગ્યાઓ પર કરવામા આવિ. જેમા મોટી સંખ્યામા યુવાન/યુવતી ઓ એ ભાગ લઇ કર્યક્રમને સફડ્તા અપાવી સદર કાર્યક્રમ મા સમ્નિધાન ના સપથ લેવડાવવામા આવ્યા.
તેમજ નિબંધ સ્પર્ધા, ક્વિજ સ્પર્ધા, ડિબેટ સ્પર્ધા જેવા કાર્યક્રમોનું આયોજન કરવામા આવ્યુ હતુ. વિજેતા સ્પર્ધકો ને નેહરુ યુવા કેંદ્ર આણંદ ની કચેરી દ્વારા ટ્રૉફી તથા પ્રમાણ પત્ર એનાયત કરવામા આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન સંજય પટેલ,પ્રોગ્રામ કન્વીનર દ્વારા નેહરુ યુવા કેન્દ્ર-આણંદ ની કચેરી ના સેવા કર્મી મિત્રો ના સહયોગ થી અક્ષય શર્મા,જિલા યુવા અધિકારી, નેહરુ યુવા કેન્દ્ર-આણંદ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.