દુનિયાના આ દેશનું એક એવું ગામ જ્યાં એક પણ પુરુષ નથી
આ ગામમાં લગભગ ૬૦૦ મહિલાઓ વસવાટ કરે છે-મહિલાઓ રાહ જુએ છે મનના માણિગરની
(એજન્સી)લંડન, દુનિયામાં એક એવી પણ જગ્યા છે. જયાં મહીલાઓને લગ્ન માટે છોકરો નથી મળી રહયા અને તેઓ પોતાના સપનાના રાજકુમારને મળવા માટે તરસી રહી છે. આ ગામમાં એકથી ચઢીયાતી એક સુંદર મહીલાઓ છે. પરંતુ તેઓ લગ્ન માટે વરરાજાની શોધમાં છે.
પરંતુ તેમની આ ઈચ્છા પુરી થઈ નથી કારણ કે ગામમાં કોઈ પુરુષ છે જ નહી. તમારી જાણ માટે આ સ્ટોરી બ્રાઝીલના નોઈવાના એક ગામની છે. આ ગામ પહાડો પર વસેલું છે. અને આ ગામમાં અનેક સુંદર સુદર મહીલાઓ રહે છે. આ અવિવાહીત મહીલાઓ યોગ્યજીવનસાથીની શોધમાં છે. આ ગામમાં લગભગ ૬૦૦ મહીલાઓ વસવાટ કરે છે.
અને તેના લગ્ન કરવા માટે પુરુષોને પૈસા આપવા પણ તૈયાર છે તેમ છતાં તેમની સાથે પુરુષ લગ્ન કરવા તૈયાર નથી ચાલો જાણીએ આનું કારણ શું છે ? મળી રહેલા મીડીયા રીપોર્ટસ અનુસાર આ મહીલાઓના જયાં રહે છે. ત્યાંના સેકસ રેશીયો ખુબ જ ખરાબ છે.
અહી છોકરાઓની સંખ્યા છોકરીઓઅની કરતા ઘણી ઓછી છે. આ જ કારણ છે કે છોકરીઓને તેમના સપનાનો રાજકુમાર નથી મળી રશહયો આ ગામમાં કોઈ માણસ હોય તો પણ તેને આ ગામમાં રહેવાનું પસંદ નથી પડતું અને તેઓ ત્યાંથી બીજી જગ્યાએ જતાં રહે છે. જેના કારણે મહીલાઓ ગામમાં એકલી પડી જાય છે. આ જ કારણ છે કે બ્રાઝીલના આ ગામની મહીલાઓ તેમના જીવનસાથી માટે ઝંખતી હોય છે.
અત્રે ઉલ્લેખનીય છેકે બ્રાઝીલના આ ગામમાં છોકરીઓને સંખ્યા વધુ હોવાને કારણે છોકરીઓની સંખ્યા વધુ છે. આ એક બીજું કારણ એ છે કે જેના કારણે પુરુષોને નહી મહીલાઓ સાથે રહેવું પસંદ નથી.
ગામમાં લોોકો મુખ્યત્વે ખેતી અને પશુપાલનનું કામ કરે છે. અઅને આ તમામ કામો માત્ર મહીલાઓ જ કરે છે. તેથી જ આ ગામના પુરુષો કામનીશોધમાં શહેરમાં જાય છે. આ ઉપરાંત ગામના નિયમો અને કાયદા કાનુને કારણે પણ યુવકો કે પુરુષો અહી રહેવાનું પસંદ કરતાં નથી.
સ્ત્રીઓ એવું ઈચ્છે ફછે કે પુરુષો લગ્ન કરે અઅને તેમની સાથે ગામમાં રહે અને પ્રાચીન કાળથી ચાલતા આવતા નિયમો અને નિયમોનું પાલન કરે, પરંતુ પુરુષોને આઅ વાત બીલકુ પસંદ નથી. એટલે તેઓ આ ગામની છોકરીઓ સાથે લગ્ન કરવા નથી માગતા.