મહારાષ્ટ્ર સિંચાઈ કૌભાંડમાં અજિત પવારને ૧૭ કેસમાં ACB એ કલીનચિટ આપી
નવી દિલ્હી, મહારાષ્ટ્રમાં પૂર્વ નાયબ મુખ્યપ્રધાન અને એનસીપીના વરિષશ્ઠ નેતા અજિતક પવારને સિચાઈ કોભાડમાં ના ૧૭ કેસમાં કલીનચિટ મળી ગઈ છે એન્ટિ કરપ્શન હાઈકોર્ટમાં કલીનચિટને લઈ એફિડેવિટ દાખલ કરી હતી.
એસીબીની આ એફિડેવિટ અનુસાર વિદર્ભ સિચાઈ વિકાસ નિગમા ચેરમેન રહેલા અજિત પવારને એજન્સીના કાર્ય માટે જવાબદારમાં ગણવામાં આવી શકે નહી કારણે કે અજિત પાસે કોઈ પણ કાદયેદસર જવાબદારી ન હતી આ અગાઉ ૨૫ નવેમ્બર મહારાષ્ટ્રમાં જ્યારે રાજકીય ધમસાણ ચાલીર હ્યુ હુ ત્યારે એસબીઆઈ સિચાઈ કોભાડમાં સાથે સંકળાયેલા નવ કેસ બંધ કરી દીધા હતા. એસબીએ જણાવ્યુ હતુ કે જે નવ કેસ બંધ કરવા આવ્યા છે
તેમને આ નવ કેસબંધ કરરવા વિરુદ્ધ કોગ્રેસ કોર્ટન દ્વારા ખટખટાવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ મહારાષ્ટાpરમાં થયેલા રૂ ૭૦,૦૦૦ કરોડના સિચાઈ કોભાના એસીબીએ નવેમ્બર ૨૦૧૮માં પૂર્વ નાયબ મુખ્યપ્રધાન અજિત પવારને જવાબદાર ઠેરવ્યા હતા
મહારાષ્ટ્ર એસીબીએ મુંબઈ હાઈકોર્ટને જણાવ્યુ હતુ કે કોભાડને રૂપિયાના કહેવાતા સિચાઈ કોભાડમા તેની તપાસમા રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અજિત પવાર જવાદાર ઠેરવ્યા હાત મહારાષ્ટ્રમાં એસબીએ મુંબઈ હાઈકોર્ટમાં સિચાઈ કૌભાડમાં તેની તપાસમા રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન અધિકારીઓ મોટી ગેરરીતિઓ બહાર આવી છે.કોગ્રેસ એનસીપી પાર્ટીના શાસન દરમિયાન અનેક સિચાઈપ્રોજેક્ટમાં મંજૂરી આપામા આને આ પ્રોજેક્ટમાં શરૂ કરવામાં ભ્રષ્ટાચારમાં અને ગેરરીતિઓ થઈ હતી ત્યારે ૧૯૯૯ થી ૨૦૧૪ દરમિયાન અજિત પવાર પાસે મહારાષ્ટ્રમાં સિચાઈ વિભાગની જવાબદારી હતી.