Western Times News

Gujarati News

ST ની ૬૦ દિવસ પહેલા ટિકિટ બુકિંગ થઈ શકશે

File

કેન્સલ કર્યા વગર મુસાફરીની તારીખ સમય બદલી શકાશે
અમદાવાદ, ગુજરાત એસટી નિગની બસોમા પેસેન્જરો હવે રેલવેની જેમ ૬૦ દિવસ પહેલા એડવાન્સ બુકિગ કરાવી શકશે એ જ રીતે રીઝર્વ સીટ પર મુસાફરો પહેલા આક્સમિક સંજાગોમા ટિકિટ કેન્સલ કરાવ્યા વગર પેસેન્જર મુસાફરી તારીખ અને સમય પણ બદલી શકશે એ જ રીતે મુસાફરી દરમીયામા તેમની બસ ત્યા પહોચી તેના સ્ટચેન્ડ પર ક્યારે આવશે તે બસ ટ્રેકિગ સિસ્ટમની મદદથી જાણણી શકાશે આ તમામ સુવિધા આટે નિગમ દ્વારા તાજેતરમમં જીએસઆરટીસી એપ લોન્ચ કરાઈ છે.

નિગમ દ્વારા લોન્ચ કરાયેલી મોબાઈલ એપ વિશે વધુ માહિતી આપતા અધિકારીએ જણાવ્યુ કે ઘણુ વાર પેસેન્જરો મુખ્ય બસમથકમાં બદલે ઘર નજીકના પીકઅપ સ્ટેન્ડ કે સ્ટોપેજથી બસ બેસતા હોય છે પરતુ આવા મુસાફરોને પણણ બસનો સમય જાણણવા કે બુકિગ કરાવવા માટે ુખ્ય બસ મથકમાં સુધી જવુ પડે છે. આવા મુસાફરો હવે મુખ્ય બસમથકે ગયા વગર એપની મદદથી બુકિગ કરી પીકઅપમાં સ્ટેન્ડમાં કે અન્ય સ્ટોપેજથી પણ બસમા પ્રવાસ કરી શકશે અત્યાર સુધીમા ૧ લાખની વધુ લોકોમાં એપ ડાઉનલોડ કરી છે.

વધુમાં મોબાઈલમાં એપની સાથે ઓનલાઈનમા બુકિગમાં અન્ય માધ્યમથી પેસેજન્રો ૬૦ દિવસ પહેલા એડવાન્સ બુકિગ કરાવી શકશે એ જ રીતે એપમા ઓનરૂટ બુકિગની સુવિધા પણ છે અનિવાર્ય સંજાગોમા જા પેસેન્જરે મુસાફરી રદ કરવી હોય તો બસ ઉપડવાના કલાક પહેલા પેસેન્જર પોતાની ટિકિટમાં કેન્સલ કરાવી શકે છે. વધુમા ટિકિટ બુક કરાવ્યા બાદ કોઈ કારણસર ટિકિટનો મેસેજ કે ઈ મેઈલ ન ળ્યો હોય ત્યારે પેસેન્જર પોતાનુ ઈમેલઈ આઢઈ કે મોબાઈલ નબંર નાખી ફરીથી એસએમઅસે કે ટિકિટની પીડીએફ ફાઈલ મેળવી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.