Western Times News

Latest News from Gujarat India

International

ઇસ્લામાબાદ, ભારતમાં પાકિસ્તાનના ચાર દૂતાવાસોના ટિ્‌વટર એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. માહિતી અનુસાર, આ દૂતાવાસો પર તેમના ટિ્‌વટર એકાઉન્ટથી...

નવીદિલ્હી, ભારત અને યુકે બંને દેશોના યુવા અને નવા રાજદ્વારીઓને તાલીમ આપવા માટે સંયુક્ત કોમનવેલ્થ ડિપ્લોમેટિક એકેડમી પ્રોગ્રામ શરૂ કરશે....

જેરૂસલેમ, કદમાં નાનુ ઈઝરાયેલ પોતાના લડાકુ મિજાજ અ્‌ને અત્યાધુનિક શસ્ત્રો બનાવવા માટે જાણીતુ છે. એર ડિફેન્સ સિસ્ટમ આયરન ડોમથી માંડીને...

બર્લિન, રશિયાના યુક્રેન પરના આક્રમણને કારણે વિશ્વ જગતમાં અરાજકતાનો માહોલ સર્જાયો છે. ખાસ કરીને આર્થિક મોરચે બંને દેશો કોમોડિટી અને...

ઇસ્લામાબાદ, ભારતમાં પાકિસ્તાનના ચાર દૂતાવાસોના ટિ્‌વટર એકાઉન્ટને બંધ કરી દેવામાં આવ્યા છે. આરોપ છે કે આ ટિ્‌વટર હેન્ડલથી ખોટા સમાચાર...

વોશિંગટન, અમેરિકામાં એક મોટી ઘટના બની છે. ટેક્સાસ રાજ્યના સેન એન્ટોનિયોમાં સોમવારે એક ટ્રેક્ટર-ટ્રેલરની અંદરથી ૪૬ લોકોના મૃતદેહ મળી આવ્યા...

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે પ્રધાનમંત્રીની "ચા પર ચર્ચા" ભારતના પ્રધાનમંત્રી મોદી જસ્ટીન ટ્રુડો સાથે ચર્ચા કરી રહ્યા હતા, અમેરિકાના...

મોસ્કો, રશિયાએ પોતાના ૧૦૩ વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત વિદેશી દેવા મામલે ડિફોલ્ટ જાહેર કર્યું છે. આ ઘટના છેલ્લા ચારેક મહિનાથી...

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 26 જૂન 2022 ના રોજ G7 સમિટ દરમિયાન મ્યુનિકમાં આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ મહામહીમ શ્રી આલ્બર્ટો ફર્નાન્ડીઝ સાથે...

બર્લિન, G7 દેશોના રાષ્ટ્રાધ્યક્ષોએ રવિવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની મજાક ઉડાવી છે. જર્મનીમાં આ નેતાઓએ લંચ દરમિયાન પુતિનની તે તસવીરને...

શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ” અંતર્ગત શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજનું અમેરિકા લીબર્ટી એરપોર્ટ ઉપર...

(એજન્સી)કિવ, તારીખ ૨૪ ફેબ્રુઆરીથી ચાલી રહેલા રશિયા-યુક્રેનના યુદ્ધમાં પુતિનની સેનાને મોટી સફળતા મળી છે. રશિયન સેનાએ યુક્રેનના સેવેરોડોનેત્સ્ક શહેર પર...

પીએમ નરેન્દ્ર મોદીનું જર્મનીમાં ભારતીય સમુદાયને સંબોધન-ભારત લોકશાહીની જનનીઃ નરેન્દ્ર મોદી (એજન્સી) મ્યુનિક, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જર્મનીના પ્રવાસે છે. પીએમ...

લંડન, બ્રિટનમાં બાયોમેડિકલનો અભ્યાસ કરી રહેલી ખુશી પટેલે મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ ૨૦૨૨નો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. ૨૪ જૂન...

ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડનો બેટસમેન હેનરી નિકોલ્સ વિચિત્ર રીતે આઉટ થયો હતો હેડિંગ્લે, ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચમાં...

ઇસ્લામાબાદ, મોંઘવારી, ઘટી રહેલી વિદેશી હૂંડિયામણની અનામત અને વધેલા દેવા વચ્ચે આર્થિક કટોકટીના વિષચક્રમાં ફસાયેલા પાકિસ્તાનમાં સરકારે મોટા ઉદ્યોગો ઉપર...

વોશિંગ્ટન, ખાટી-મીઠી ચટણીઓ, ક્રિસ્પી પુરી-પાપડીથી બનતી ચાટ અમેરિકનોને દાઢે વળગી છે. ગત અઠવાડિયે જેમ્સ બીયર્ડ ફાઉન્ડેશન અવોર્ડ્‌સ યોજાયા હતા જેમાં...

ભૂકંપના આંચકા પાકિસ્તાનમાં પણ અનુભવાયા હતા, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૬.૧ માપવામાં આવી હતી (એજન્સી)કાબુલ, ભૂકંપે અફઘાનિસ્તાનમાં ભયંકર તબાહી...

પેરિસ,આજના આધુનિક યુગમાં લોકો મોબાઈલ સાથે સંકળાયેલી તમામ વસ્તુઓનો ઉપયોગ બહોળા પ્રમાણમાં કરે છે. જેમાં લોકો હેડફોનનો ઉપયોગ મોબાઈલમાંથી સોંગ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers