કપડવંજનો ઐતિહાસિક વારસો કુંડવાવ અને ૩૨ કોઠાની વાવ
કપડવંજના કુંડવાવ નું તોરણ સૃષ્ટિમાં વિશેષ સ્થાન ધરાવે છે સોલંકી યુગમાં ગુજરાતમાં બંધાયેલા કુન્ડો મોઢેરાનું સૂર્ય કુંડ શિહોરાનો બ્રહ્મકુંડ અંબાજીનો શક્તિ કુંડ આબુની તળેટીમાં આવેલ ઋષિકેશ ના મંદિર પાસે નો કુંડ અને કપડવંજની કુંડવાવ મુખ્ય છે જ્યારે હાલ ૩૨ કોઠામાંથી ફક્ત એક કોઠો જોઈ શકાય છે
બાકીના ૩૧ કોઠાઓ નો ના થયો હોય તેમ લાગે છે કુંડવાવ નું તોરણ ગુજરાતના સ્થાપત્યનો એક વારસો અને સદર નમૂનો છે શહેરના ઐતિહાસિક વારસો સાર સંભાળ ઝંખે છે કુંડવાવ અને ૩૨ કોઠાની વાવ ની ખંડેર કેવી હાલત થઈ ગઈ છે જેના કારણે ઐતિહાસિક સ્થળોની મુલાકાત માટે આવતા પ્રવાસીઓમાં નિરાશા વ્યાપી જાય છે ઇમારતની જાળવણીમાં બેદરકારી જોઈ ઈતિહાસવિદોના પણ હૈયા કચવાયા છે
કુંડવાવ મહેમદાવાદના ભમ્મરિયા કુવા સાથે જોડાયેલી છે ડૉ મિતુલ ત્રીવેદી આર્કીયોલોજીસ્ટ અને હિસ્ટોરીયન કપડવંજ ના વતની અને વૈજ્ઞાનિક આર્કીયોલોજીસ્ટ અને હિસ્ટોરીયન લેક્ચરર એવા ડૉ મિતુલ ત્રીવેદીએ અને ૪૫ જેટલી લુપ્ત થઈ ગયેલી પ્રાચીન ભાષાઓ અને ૯ લિપીઓ ના જાણકાર તથા ઈસરો નાસા મંગળયાન ઓક્ષફોર્ડ યુની જર્મની યુરેશિયા યુની માં વિવિધ ક્ષેત્રે કામ કરનાર કપડવંજના ઈતિહાસીક એવા કુંડવાવ સહિત ત્રણ વાવ અને ૩૨ કોઠાની રસપ્રદ જાણકારી આપતા જણાવ્યું કે પ્રાચીન સમયમાં વાવનું ખૂબ જ મહત્વ હતું કુંડવાવ એ તીલસમા છે
ભૌગોલિક ગણતરીએ તેમાં આડકતરા પાસવર્ડ ધરાવતી પદ્ધતિઓ અને એનસીયન્ટ આર્કિટેક્ચર નું અદભુત મિશ્રણ છે મહેમદાવાદના ભમ્મરિયા કુવા સાથે કનેકટેડ છે તેમાં અનેક રૂમો છે જેમાંથી પાણી પસાર થઈ એ.સી. જેવી ઠંડક આપે તેવી રચના છીએ કુંડવાવ નો કીર્તિસ્તંભ ઉભો કર્યો અને બનાવ્યો તેનું કોઇ કારણ તેની કોઈ પણ લીંક વાવ સાથે નથી મળતી પરંતુ આ રહસ્યમય પ્રશ્ન હતો જેમો કુંડવાવ ની પજલ સોલ્વ કરવા માટે કોડ વર્લ્ડ છે તેમજ ૩૨ કોઠાની વાવ માંથી મોઢેરા સ્થિત મોઢેરા મંદિર માં જવાના રસ્તા છે કાળક્રમે લગભગ તમામ લુપ્ત થઈ ગયા છીએ