કાશીમાં કેન્ટ રેલવે સ્ટેશનથી 3.75 કિમી રોપવેનું કામ લગભગ પૂરું થવાના આરે
શ્રાવણમાં જોવા મળશે કાશીનો હવાઈ નજારો શરૂ થઈ શકે છે ૩.૭પ કિ.મી. લાંબો રોપ-વે
(એજન્સી)વારાણસી, કાશીની ટ્રાફીક વ્યવસ્થામાં મોટો ફેરફાર લાવનાર રોપ-વે પ્રોજેકટ હવે શરૂ થવાની જનીક પહોચી ગયો છે. કેન્ટ રેલવે સ્ટેશનથી ગોદલીના સુધી ૩.૭પ કિલોમીટર લાંબો રોપવે ટ્રેકના બીજા તબકકાનું કામ લગભગ પુરું થઈ ચુકયું છે.
પ્રોજેકટ સાથે જોડાયેલા અધિકારીઓના અનુસાર શ્રાવણ મહિનામાં જ તેનું સંચાલન શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે. આ પ્રોજેકટ ટેકનીક અને સુરક્ષાની ખુબ જ આધુનીક હશે.
Varanasi’s Kashi Ropeway is nearing completion! All 29 towers have been erected, cables installed, 148 gondolas delivered and trial runs are already underway on the 3.8 km corridor.
રોપ-વેના સંચાલન અને દેખરેખ માટે સ્કાડા સુપરવાઈઝરની કંટ્રોલ અન્ડ ડેટા એકઝીબીશેન સીસ્ટમ લગાવવામાં આવી છે. તેના માધ્યમથી રૂટ પર આવેલ બધા પાંચ સ્ટેશનો સાથે એક સાથે પુરા નેટવર્કની દેખરેખ રાખવામાં આવશે. રોપ-વેના ટાવરો પર અત્યાધુનીક સેન્સર અને સ્કેનર્સ લગાવાયા છે.
આ સેન્ટરો કેબલ કારની દરેક ગતિવીધી પર નજર ાખશે અને તેની સ્થિતીને પળેપળની જાણકારી કંટ્રોલ રૂમ સુધી પહોચાડશે. કંટ્રોલ રૂમની સ્કીન પર એ જોવા મળશે કે કેબલ કાર કયા ટાવરથી પસાર થઈ રહી છે. તેની ગતિ શું છે અને આગામી સ્ટેશન કેટલું દુર છે. કેબલ કારના દરવાજા ખોલવા બંધ કરવાની પ્રક્રિયા પણ સેન્સરથી ટ્રેક કરવામાં આવશે.
રોપ-વે નેટવર્કની ટેકનીકલ કમાન સ્વિટઝલેન્ડની કંપની બર્થોલેટનના વિશેષણો પાસે રહેશે. જો સંચાલન દરમ્યાન કોઈ ટેકનીકલ સમસ્યા આવી તો નિષ્ણાત ઓનલાઈન સીસ્ટમથી એકસરો કરી ત્યાંથી ખરાબી દુર કરી શકશે. આથી સેવાઓ જલદી બહાલ કરવામાં મદદ મળશે.
વીજળી જવા પર કેબલ કાર નહી રોકાયાઃ સુરક્ષાની દ્રષ્ટિએ રોપ-વે યુરેપીયન સ્ટાન્ડર્ડના ઉપકરણોથી સજજ છે. ભારે હવા કે વીજળીના ગડગડાટ જેવી સ્થિતીમાં કેબલ કારની ગતી ઓટોમેફીક ઘટી જશે. વીજળી જવા પર પણ કેબલ રસ્તા પર નહી રોકાય. બલ્કે ધીમે ધીમે નજીકના સ્ટેશને પહોચી જશે.
