અસારવા બેઠક ખાતે એકાદશીના દિવસે રસિયાગાન ઉત્સવ

અમદાવાદ શહેરના અસારવા વિસ્તારમાં આવેલી બેઠક ખાતે હોળીના તહેવાર નિમિત્તે શ્રી નટવર શ્યામ પ્રભુના સાનિધ્યમાં એકાદશીના દિવસે રસિયાગાન ઉત્સવ શ્રી ગોપીનાથાચાર્ય દિપક પીઠાધીશ્વર ગોસ્વામી શ્રી વ્રજનાથજી મહારાજ અને ગોસ્વામી શ્રી તિલકબાવાના સાનિધ્યમાં ઉજવાયો હતો. (તસવીર- જયેશ મોદી)