૧૪૨મી રથયાત્રામા ભક્તિનો ઉત્તમ ઉદાહરણ પુરુ પાડતો અમદાવાદનો વહેપારી
આ વખતે ભગવાન જગન્નાથ ની રથયાત્રા મા તરેહ તરેહ ના ભગવાન ના એવા ભક્તો જોવા મળયા હતા જે શ્રદ્ધાળુઓ ને જાત જાત નો પ્રસાદ તેમજ નિત નવી ભેટ આપવામા આવી હતી. જેમા કોઇ જગયાએ છાસના સ્ટોલ , આઇસક્રીમના સ્ટોલ, સરબતના અને ખિરના સ્ટોલ લગાવીને પ્રસાદનો વિતરણ કરવામાં આવ્યું હતું.
અમદાવાદ માણેકચોક ફ્રુટના વહેપારી ભારતભાઈ ગુલાબદાસે રથયાત્રાની કાસ્યની પ્રતિકૃતિ રથયાત્રામા ભાગ લેનારા બધાજ ટ્રકના ડ્રાઇવર ૧૨૫થી વધુને આપી સદકાર્ય કરી ઉત્તમ ઉદાહરણ પુરુ પાડયુ હતુ.