સુમસામ બનેલા હાઈવે પર ટ્રકો દોડતી થઈ
અમદાવાદ, છેલ્લા કેટલાંક દિવસોથી લોકડાઉનના પગલે ગુજરાતના હાઈવે સુમસાન બની ગયા હતા. પરંતુ સોમવારથી ફરીથી કેટલાંક ઉદ્યોગો ટ્રાન્સપોર્ટને પરવાનગી લઈને ધંધા રોજગાર ચાલુ કરવાની સંમતી મળતાં જ હાઈવે ફરીથી ટ્રકોથી ધમધમતા થયા છે. (તસવીર જયેશ મોદી, અમદાવાદ)