નડિયાદના રેલ્વે સ્ટેશન પર ટીકીટ કાઉન્ટર ખોલવામાં આવ્યુ
૧ જુન થી વિશેષ ટ્રેનો દોડાવવાની રેલ્વે મંત્રાલય દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે જેથી નડિયાદના રેલ્વે સ્ટેશન પર એક રેલ્વે રિઝર્વેશન ટીકીટ કાઉન્ટર ખોલવામાં આવ્યુ છે અને સોશિયલ ડિસ્ટન્સિગ માટે ગોળ રાઉન્ડ કરવામાં આવ્યા છે જેથી રેલ્વે રિઝર્વેશન કરાવા આવનાર યાત્રિકો લાઈન થી રેલ્વે બુકીંગ કરાઈ શકે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યુ છે તસવીર માં રેલ્વે કર્મચારી રેલ્વે ટીકીટ બુકીંગ કરતાં નજરે પડે છે (તસવીર સાજીદ સૈયદ નડિયાદ)