મોટોરોલા વન ફ્યુઝન+નું ફ્લિપકાર્ટ પર 24 જૂનથી વેચાણ થશે
પોતાના ગ્રાહકોને શ્રેષ્ઠ અને નવીન મોબાઇલ અનુભવ પૂરો પાડવાના સફળ ઇતિહાસ સાથે આજે મોટોરોલાએ ભારતીય માર્કેટમાં વધુ એક આગવો સ્માર્ટફોન – નવો મોટોરોલા વન ફ્યુઝન+ મુક્યો છે. મોટોરોલાના શિકાગો, અમેરિકા સ્થિત આવેલ ડિઝાઇન વડામથકે વિકસાવવામાં આવેલ વન ફ્યુઝન+ખરેખર મેઇડ ઇન ઇન્ડિયા સ્માર્ટફોન છે જેને જરૂરિયાત અનુસારના ગુણધર્મો દ્વારા સ્નેપડ્રેગન 730G ચિપસેટ અને ટોપ એન્ડ 6GB રેમ જેવા ચોક્કસ ફેરફારો સાથે ભારતીયોની જરૂરિયાતો અને ઇચ્છાને સંતોષવા માટેનો મેઇડ ફોર ઇન્ડિયા સ્માર્ટફોન છે, જેથી દરેક પરિબળો પર આશાઓથી વધુ અત્યંત સ્પર્ધાત્મક ગુણધર્મો પૂરા પાડી શકાય.
નવો સ્માર્ટફોન ખરીદતી વખતે પસંદગી કરીને થાકી ગયેલા ગ્રાહકો માટે મોટોરોલાનુ નવું જ ડિવાઇસ ગ્રાહકો દરેક ચીજ મેળવી શકે તે રીતે અન્યથી અલગ છે. ગ્રાહકો કોઇ પણ એંગલથી વધુ શાર્પ, બ્રાઇટ ફોટાઓ કોઇ પણ પ્રકાશમાં તેની હાઇ-રેસ 64MP કેમેરા સિસ્ટમ સાથે ઝડપી શકે છે, નવીન સ્ક્રીન સાથે વિસ્તરિત મનોરંજન અનુભવ પ્રાપ્ત કરી શકે છે જે સતત કાર્ય કરે છે અને નોંધપાત્ર બેટરી આયુષ્ય સાથે પાવર કાર્યક્ષમ અને ઇન્ટેલિજન્ટ પર્ફોર્મન્સ પ્રાપ્ત કરી શકે છે. આ અદ્યતન ડિવાઇસ તેના અનન્ય અને સુંદર ગુણધર્મોને કારણે અલગ તરી આવે છે.
મોટોરોલા વન ફ્યુઝન+વિશિષ્ટ અને તરબોળ એવો 6.5” ટોટલ વિઝનફુલ HD+ ડીસ્પ્લે ધરાવે છે, જે એજ ટુ એજ સંપૂર્ણપણે સતત ચાલે છે જે તેના શ્રેષ્ઠ સ્પીડી પોપ-અપ સેલ્ફી કેમેરાને આભારી છે. 25 ટકા લાર્જર કલર રેન્જ* અને HDR10 સર્ટિફિકેશન સાથે તમારા લોકપ્રિય મુવી, શો અને ગેઇમને વિવિધ, ખરેખર કલર્સ સાથે સુધારેલી બ્રાઇટનેસ અને કોન્ટ્રાસ્ટ સાથે માણો.
*sRBGકલર સ્પેસ સાથેના ફોનની તુલના કરતા,sRBG.[1] કરતા 25 ટકા મોટા કલર ક્ષેત્ર સાથે DCI-P3ના પયોગ પર આધારિત
મોટોરોલા વન ફ્યુઝન+એ યૂટ્યૂબ સિગ્નેચરડિવાઇસીસનો એક ભાગ પણ છે, જેનો અર્થ એ કે ડિવાઇસ નેક્સ્ટ જનરેશન ટેકનોલોજી, વીડિયો પર્ફોર્મન્સ અને રિયાલેબિલીટીને એક કરીને શ્રેષ્ઠ કક્ષાનો યૂટ્યૂબ અનુભવ પૂરો પાડે છે. જે તે વ્યક્તિ વિવિધ HDR વીડિયો, તરબોળ 360 વીડિયો અને અગાઉ ક્યારે અનુભવ્યો ન હોય તેવા ઝડપી લોડ ટાઇમને માણી શકે છે. મનોરંજનનો અનુભવ અહીં જ અટકતો નથી – આ ફોન ઉદ્યોગમાં સૌપ્રથમ હાઇ-ફાઇ સ્પીકર સાથે ઊંડો, હૃદયસ્પર્શી અવાજ પણ આપે છે. તે 4x વધુ સારુ બાસ પર્ફોર્મન્સ,4ક્લિનર વોકલ્સ અને જ્યારે વોલ્યુમ દરેક સમયે વધુ હોય ત્યારે પણ વધુ સારી ગુણવત્તા આપે છે.
મોટોરોલા વન ફ્યુઝન+ પાવરહાઉસ પ્રોસેસર્સ સાથે આવે છે જેને કોઇની પણ સાથે રાખી શકાય છે અને તમને પૂર્ણ-થ્રોટલ પૂરા પાડે છે. ઉદ્યોગ અગ્રણી AI ક્ષમતાઓને ક્વાલકોમ® સ્નેપડ્રેગન™ 730G સાથે અનુભવો. 20 ટકા ઝડપી પર્ફોર્મન્સ અને સુધારેલી પાવર કાર્યક્ષમતા સાથે**, તે સરળતાથી ગ્રાફિકથી ભરપૂર પ્રોસેસિંગનું સંચાલન કરે છે જેથી તારી વીડિયો અને ગેઇમ્સને જીવનમાં લાવી શકાય. મોટોરોલા વન ફ્યુઝન+ વધુમાં તમને 6 GB રેમ પણ આપે છે, જેથી તમે એક કરતા વધુ એપ્સને ખુલ્લી રાખી શકો છો અને સરળતાથી એક બીજી એપ પર જઇ શકો છો.
આ ફોન અલ્ટ્રા હાઇ રેસ 64 MPરિયર કેમેરા સિસ્ટમ સાથે આવે છે જેની ક્વાડ પિક્સલ ટેકનોલોજી તેને વધુ શાર્પ, કોઇપણ ખૂણેથી અને કોઇ પણ પ્રકાશમાં વધુ બ્રાઇટ ફોટાઓ લેવામાં સહાય કરે છે.
મોટોરોલા વન ફ્યુઝન+ સાથે, તમે અલ્ટ્રા રિયલિસ્ટીક હાઇ રિસોલ્યુશન ઇમેજીસ, અદભૂત વાઇડ-એંગલ ફોટો, સુંદર રીતે બ્લર્ડ પોર્ટ્રેઇટ અને નોંધપાત્ર ડિટેઇલ્ડ ક્લોઝ-અપ ફોટો ઝડપી શકો છો. અતુલનીય ક્લેરિટી અને કલર સચોટતાનો 64 MP અલ્ટ્રા હાઇ રિવોલ્યુશન સેન્સરસાથે આનંદ માણો જે ક્વાડ પિક્સલ ટેકનોલોજીથી સજ્જ છે અને રાત્રિના સમયે પણ દરેક ફોટો શાર્પ અને બ્રાઇટ આવે તેની ખાતરી રાખે છે જે તેની 4x લાઇટ સેન્સિટીવિટીને આભારી છે. સેન્સરની ઊંડાઇ સાથે સામાન્ય ક્ષણ પણ અસાધારણ ક્ષણમાં પ્રસ્થાપિત થઇ શકે છે, જે ફોટાઓને સરળતાથી સુંદર પોર્ટ્રેઇટમાં પ્રસ્થાપિત કરે છે.
118º અલ્ટ્રા વાઇડ-એંગલ લેન્સ ફ્રેમમાં 4x ગણા મોટા ફિક્સ થાય છે અને સમર્પિત મેક્રો વિઝન કેમેરા જે હાલમાં બજારમાં ઉપલબ્ધ અન્ય મેક્રો કેમેરા કરતા જે 2x ગણા વધુ રિસોલ્યુશનવાળા છે તે તમને રેગ્યુલર લેન્સ કરતા તમારા સબજેક્ટની 5x ગણા વધુ નજીક લઇ જાય છે, જેમાં તે કેટલા મોટા છે કે નાના તેનાથી કોઇ ફરક પડતો નથી.
અને જ્યારે તમે સબજેક્ટનો ફોટો લેવા માટે તૈયાર હોય ત્યારે 16MP પોપ-અપ સેલ્ફી કેમેરાકોઇપણ પ્રકાશમાં તમારી શ્રેષ્ઠ બાજુને ક્વાડ પિક્સલ ટેકનોલોજી અને નાઇટ વિઝન સાથે ઝડપે છે, તેમજ કોઇ પણ ખાંચા ક્ષતિ વિના ડીસ્પ્લેને સંપૂર્ણ ફીટ થવાની અનુકૂળતા પણ પૂરી પાડે છે.
યાદગીરીઓ અથવા કન્ટેન્ટનું સર્જન કરતી વખતે, જેની લોકો પ્રશંસા કરે છે તે છે બેટરી ચેતવણી. મોટોરોલાએ સર્જનાત્મક પ્રવાહ માટે તેમાં5,000 mAhબેટરીનો સમાવેશ કરીને ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ પ્રોડક્ટ બે દિવસ સુધી ચાલે એટલો પાવર આપે છે, જેમાં પ્લગીંગ3ની જરૂરિયાત રહેતી નથી.*15 કલાક સુધી વેબ પર બ્રાઉઝ કરો1. 81 કલાક સુધી તમારા મનગમતા પ્લેલિસ્ટ સાંભળો1. અથવા તમારા માટે 23 દિવસ1નો સ્ટેન્ડબાય સમય તૈયાર હોવાથી સ્વસ્થ રહો. તેમાં ટર્બોપાવર™નો પણ સમાવેશ થાય છે જે તમને ચાર્જીંગની3 ફક્ત 15 મિનીટમાં જ 11 કલાકનો પાવર આપે છે, તેથી આ ચીજને ક્યારેય ચૂકશો નહી.