વિરપુરના પાસરોડા રોડ ટ્રકે પલટી મારી જતાં અંદર બેઠેલા ત્રણ વ્યકતીનો આબાદ બચાવ
વિરપુર: વિરપુરના પાસરોડા ગામ ખાતે ટ્રક પલ્ટી મારી જતાં ત્રણ વ્યકતીનો આબાદ બચાવ થયો હતો વિરપુર તાલુકાના પાસરોડા ગામ ખાતે સાઠંબા રોડ પરથી ટ્રક ચાલક આવી રહ્યો હતો
તે દરમ્યાન ટ્રક ચાલકની ગફલતભરી રીતે ટ્રક હંકારતા ટ્રક બે વાર પલ્ટી મારી જતાં અંદર બેઠેલા ત્રણ વ્યકતીનો સ્થળ પરથી આબાદ બચાવ કરાયો હતો જોકે સદનસીબે અંદર બેઠેલા ઈસમોને ઈજાઓ પહોંચી ન હતી. પુનમ પગી વિરપુર