ભારતનું ચંદ્રમા મિશન ચંદ્રયાન-૩ ૨૦૨૧ની શરૂઆતમાં લોન્ચ થઇ શકે છે
નવીદિલ્હી, ઇસરો સતત અંતરિક્ષમાં નવા નવા કીર્તિમાન સ્થાપિત કરી રહ્યું છે આ કડીમાં એક વધુ ઉપલબ્ધી જોડવાની તૈયારી ઇસરો ૨૦૨૧ની શરૂઆતમાં ચંદ્રયાન ત્રણનું લોન્ચ કરી શકે છે કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે આ માહિતી આપી હતી જાે કે ચંદ્રયાન -૨ની વિપરિત તેમાં ઓર્બિટર હશે નહીં પરંતુ તેમાં એક લૈંડર અને એક રોવર હશે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં ચંદ્રયાન ૨ની ચંદ્રમાની જમીન પર હાર્ડ લૈંડિંગ બાદ ભારતીય અતરિક્ષ અનુસંધાન ઇસરોએ આ વર્ષના અંતિમ મહીનાઓ માટે એક અન્ય અભિયાનની યોજના બનાી હતી. જાે કે કોરોના વાયરસ મહામારી અને લોકડાઉને ઇસરોની અનેક પરિયોજનાઓને પ્રભાવિત કરી અને ચંદ્રયાન ૩ જેવા અભિયાનમાં વિલંબ થયો.
એક યાદીમાં જણાવાયુ છે કે જયાં સુધી ચંદ્રયાન-૩ની વાત છે તો તેનો પ્રક્ષેપણ ૨૦૨૧ની શરૂઆતમાં કયારેય પણ થવાની સંભાવના છે ચંદ્રયાન ૨નુું જ પુન અભિયાન હશે અને તેમાં ચંદ્રયાન ૨ની જેમ જ એક લૈંડર અને એક રોવર હશે. ચંદ્રયાન ૨ને ગત વર્ષ ૨૨ જુલાઇએ પ્રક્ષેપિત કર્યું હતું તેના ચંદ્રમાના દક્ષીણી ધ્રુવ પર ઉતરવાની યોજના હતી પરંતુ લૈંડર વિક્રમે સાત સપ્ટેમ્બરને હાર્ડ લૈંડિગ તરફથી પોતાના પ્રથમ પ્રયાસમાં જ પૃથ્વીના ઉપગ્રહની જમીનને સ્પર્શનો ભારતનું સપનુ તુટી ગયું હતું. અભિયાન હેઠળ મોકલવામાં આવ્યું આર્બિસ્ટર સારૂ કામ કરી રહ્યું છેઅને જાણકારી મોકલી રહ્યું છે ચંદ્રયાન ૧ને ૨૦૦૮માં પ્રક્ષેપિત કરવામાં આવ્યા હતાં. જીતેન્દ્ર સિંહે કહ્યું કે ઇસરોના પ્રથમ ચંદ્કર અભિયાનના કેટલાત ચિત્ર મોકલ્યા છે જે પ્રદર્ષિત કરે છે કે ચંદ્રમાના ધ્રુવો પર જંગ જેવું જાેવામળી રહ્યું છે.
યાદીમાં કહેવામાં આવ્યું છૅે કે નેશલ એયરોનોટિકસ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન નાસાના વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે એવું બની શકે છે કે પૃથ્વીનું પોતાનું વાતાવરણ તેમાં સહાયતા કરી રહ્યું હોય બીજા શબ્દોમાં તેનો અર્થ એ થયો કે પૃથ્વીનું તાવારણ ચંદ્રમાની પણ રક્ષા કરી રહ્યું હોય આ પ્રકારે ચંદ્રાયાન ૧ના ડેટાથી સંકેત મળે છે કે ચાંદના ધ્રુવ પર પાણી છે વૈજ્ઞાનિક તેની માહિતી લગાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે.આ દરમિયાન અંતરિક્ષમાં માનવને મોકલવાના ભારતના પ્રથમ અભિયાન ગગનયાનની તૈયારીઓ જારી છે. મંત્રીએ કહ્યું કે ગગનયાનની તૈયારીઓમાં કોવિડથી કેટલાક અવરોધો આવ્યા છે પરંતુ ૨૦૨૨ની આસપાસની સમય સીમાને પુરૂ કરવા માટે કોશિસ જારી છે.HS