જામનગરમાં યોજાયેલા રોડ શો માં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તેમના બે દિવસીય ગુજરાત પ્રવાસ અંતર્ગત શનિવારે જામનગર ખાતે પધારતા તેમનું તથા માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલનું એરપોર્ટ ખાતે અભિવાદન જામનગર કલેકટર દ્વારા કરવામાં આવ્યુ હતું.
વિકસિત ભારત – વિકસિત ગુજરાતના નિર્માણના નિર્ધાર સાથે વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત હેતુ ગુજરાતની મુલાકાતે પધારેલ નરેન્દ્રભાઈ મોદીનો રોડ શો યોજાચો હતો.